A Russian Army specialists pushes a machine used for disinfecting at the Honegger nursing home where 35 people have died so far from coronavirus in Albino, Italy, on March 28, 2020, amid the spread of the COVID-19 (new coronavirus) pandemic. - Italy recorded a shocking spike in coronavirus deaths on March 27 with 969 new victims, the worst daily record for any country since the pandemic began. The infection rate however continued its downward trend, with the civil protection agency reporting nearly 86,500 confirmed cases in Italy. (Photo by Piero CRUCIATTI / AFP) (Photo by PIERO CRUCIATTI/AFP via Getty Images)

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. 199 દેશોમાં લગભગ સાત લાખ 85 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે આ જીવલેણ વાયરસથી અત્યાર સુધી 37 હજાર 797 લોકોના મોત થયા છે. ત્યાંજ એક લાખ 65 હજાર 387 વ્યક્તિ સ્વસ્થ પણ થઈ ગયા છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમણના એક લાખ 64 હજાર 121 કેસ નોંધાયા છે. અમેરિકામાં કોરોનાના કેસ ચીનથી બમણા થઈ ગયા છે. અમેરિકામાં ત્રણ હજાર 163 લોકોના મોત થયા છે. ભારતમાં પણ આ વાયરસની અસર જોવા મળી છે. ત્યારે લોકડાઉનની સ્થિતિમાં લોકો કેવી રીતે એકબીજાની મદદ કરી રહ્યાં છે એની અહીં તસ્વીરોમાં ઝલક આપી છે.