A diet of soups and shakes can provide relief from diabetes

ડાયાબિટીસ યુકે દ્વારા વિવિધ સંસ્થાઓના સહકારથી ડાયાબિટીસ હેલ્થ ફેસ્ટનું આયોજન શનિવાર તા. 18 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી લેસ્ટરમાં પીપુલ સેન્ટર, ઓર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP ખાતે કરવામાં આવ્યું છે.

જેમાં ડાયાબિટીસ, પગની તપાસ કરાવવાથી લઈને વજન ઘટાડવા, સ્વસ્થ આહાર અને સક્રિય રહેવા સુધીનું માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં દર્દીઓ અને પરિવારો સાથે તેમના અનુભવો અને તેમના ડાયાબિટીસના સંચાલન અંગેના પડકારો વિશે સાંભળવા મળશે. સંપર્ક: 01902 916444.

LEAVE A REPLY

twelve − five =