પ્રતિક તસવીર (ANI Photo)

ઇસ્ટ લંડન રથયાત્રાનું આયોજન રવિવાર 1 ઓક્ટોબરના રોજ બપોરે 12થી રેડબ્રિજ ટાઉન હોલ (પોસ્ટકોડ IG1 1DD) ખાતેથી કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથનો રથ – શોભાયાત્રા, પરંપરાગત સંગીત – કીર્તન સાથે વેલેન્ટાઈન્સ પાર્ક થઇ મેલબોર્ન ફિલ્ડ્સ (પોસ્ટકોડ IG1 5SD) જશે. જ્યાં રથનું આગમન થયા બાદ સાંજના 5 સુધી સ્ટેજ પરફોર્મન્સ – સંગીત, નૃત્ય, નાટક, રોકિંગ કીર્તન વગેરેનો લાભ મળશે. નોંધણી લિંક: https://tinyurl.com/elry23

LEAVE A REPLY