મેટ્રોપોલિટન પોલીસ સર્વિસના કમિશ્નર સર માર્ક રાઉલીની ઉપસ્થિતીમાં લંડનમાં ન્યુ સ્કોટલેન્ડ યાર્ડ ખાતે ગુરુવાર, 2 મે, 2024ના રોજ કમિશ્નર સાથે ફેઇથ લીડર્સના બ્રેકફાસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમાન્ડર કોલિન વિન્ગ્રોવ, કમાન્ડર લૂ પુડેફૂટ, કમાન્ડર ક્લેર કેલેન્ડ, ચીફ સુપરિન્ટેન્ડેન્ટ જ્યોર્જિના ઝુમેરિસ અને વરિષ્ઠ ચૅપ્લીન રેવરન્ડ પ્રીબેન્ડરી જોનાથન ઓસ્બોર્ન સહિત પ્રતિષ્ઠિત અધિકારીઓ અને સમુદાયના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના સ્થાપક પ.પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરૂજી તેમજ ગ્રેટર લંડનના આંતરધર્મ સમુદાયોના અન્ય પ્રતિનિધિઓ સામેલ થયા હતા.

LEAVE A REPLY

3 + twenty =