બોલીવૂડમાં તબુએ પોતાનું અલગ સ્થાન જમાવ્યું હોવાથી તે સહુ માટે સન્માનિય બની છે. તેને એક પ્રભાવશાળી અભિનેત્રી માનવામાં આવે છે. તેણે મોટાભાગના અભિનેતાઓ સાથે કામ કર્યું...
બોલીવૂડની પીઢ અભિનેત્રી અને રણબીર કપૂરની માતા નીતુ સિંઘ-કપૂરે તાજેતરમાં એક ખૂબ જ મોંઘેરી કાર ખરીદી છે. તેમણે લક્ઝરી સેગમેન્ટમાં મર્સિડીઝ મેબેક GLS 600 કાર ખરીદી છે. એડવાન્સ...
ઓરમેક્સ મીડિયા દ્વારા દર મહિને લોકપ્રિય ફિલ્મ કલાકારોની યાદી જાહેર કરે છે. આ વખતે ફેબ્રુઆરી મહિનાની યાદી મુજબ, શાહરુખ ખાન ભારતનો સૌથી લોકપ્રિય ફિલ્મસ્ટાર છે. બીજા નંબરે...
ગુજરાતી રંગભૂમિ, ટી.વી. સીરિયલ અને ફિલ્મ જગતના પીઢ અભિનેતા સમીર ખખ્ખરનું બુધવાર, 15 માર્ચે મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 71 વર્ષના હતા. સમીર...
નાટુ નાટુ આ ગીતનું શૂટિંગ યુક્રેનના પ્રેસિડેન્શિયલ પેલેસના પ્રાંગણમાં થયું છે. યુક્રેનની રાજધાની કીવની નિપ્રો નદીના કાંઠે આવેલા આ આલિશાન પેલેસનું નામ છે ‘મેરિન્સ્કી...
કાર્તિકી ગોન્સાલ્વિસ દ્વારા દિગ્દર્શિત તમિલ ડોક્યુમેન્ટ્રી ધ એલિફન્ટ વ્હીસ્પરર્સે 95મા એકેડેમી એવોર્ડ્સમાં ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ કેટેગરીમાં એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ બનીને ઈતિહાસ રચ્યો...
અમેરિકાના લોસ એન્જલસમાં 95મો એકેડેમી એવોર્ડ યોજાયો હતો. સોમવારની સવારે 95માં ઓસ્કર સમારોહમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા હતા. સોમવારનો દિવસ ભારતીયો માટે ખુબ...
ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય કોમેડી શો અને અનેક રેકોર્ડ પોતાને નામે કરનાર ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે, દિલીપ જોશી દયાભાભીને મિસ...
હિન્દી અને ભોજપુરી સિનેમાના જાણીતા અભિનેતા રવિકિશનની નવી ફિલ્મ ‘સિક્રેટ એફ લવ’ સિનેમાહોલના બદલે હવે સીધી OTT પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં રવિકિશન...
1960થી 70 દસકમાં પોતાના સોંદર્ય અને ડાન્સ દ્વારા ફિલ્મ પ્રેમીઓના દિલ જીતનારી અભિનેત્રી મુમતાઝ હવે સોશિયલ મીડિયા સક્રિય થયા છે. પીઢ અભિનેત્રી ઝીન્નત અમાન...