Sir Ashok was knighted at Windsor Castle

મંગળવાર 18મી ઑક્ટોબર 2022 ના રોજ, સર અશોક જે. રાભેરુ KCVO DLને વિન્ડસર કાસલ ખાતે એક સમારોહમાં તેમની નાઈટહુડ પદવી નાયત કરાઇ હતી. રોયલ હાઇનેસ પ્રિન્સેસ એની, પ્રિન્સેસ રોયલે સર અશોકની ગૌરવપૂર્ણ પત્ની અને તેમના ટ્રીપ્લેટ સંતાનો સાથે સમારોહ હાથ ધર્યો હતો.

ડ્યુક ઓફ એડિનબરાના એવોર્ડ માટેના તેમના કામની માન્યતા બદલ સર અશોકને આ વર્ષની શરૂઆતમાં ક્વીન એલિઝાબેથ II ના પ્લેટિનમ જ્યુબિલી બર્થડે ઓનર્સ લિસ્ટમાં નાઈટ કમાન્ડર ઓફ ધ રોયલ વિક્ટોરિયન ઓર્ડરનું દુર્લભ બિરુદ મળ્યું હતું. સર અશોક 20-25 વર્ષથી આ કામગીરી સાથે જોડાયેલા છે.

સન્માન બાદ સર અશોકે કહ્યું હતું કે “મારા ટ્રીપ્લેટ્સ બાળકોના જન્મ અને મારા લગ્નના દિવસ બાદ આ મારા જીવનનો સૌથી ગૌરવપૂર્ણ દિવસ છે”

LEAVE A REPLY

fourteen − fourteen =