Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારના 2016ના નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીઓ અંગે સોમવારે ચુકાદો આપશે. મોદી સરકારે 2016માં એકાએક રૂ.1,000 અને રૂ. 500 ની ચલણી નોટો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યાયમૂર્તિ એસ એ નઝીરની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠ 2 જાન્યુઆરીએ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. સર્વોચ્ચ અદાલતે, 7 ડિસેમ્બરે, કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ને સરકારના 2016 ના નિર્ણયને લગતા સંબંધિત રેકોર્ડ્સ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

LEAVE A REPLY