વિશ્વભરના દિવ્ય પરમાર્થ પરિવાર માટે પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી, મુનિજી અને પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજી સાથે ખાસ ગુરુ પૂર્ણિમાની ઉજવણી ઓનલાઈનનું ઝૂમ કોલનું 25 જુલાઈ 2021ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ ગુરુ પૂર્ણિમાં ઝૂમ કોલનો સમય 10:30AM EST, 8PM IST, 3:30PM UK નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ઝૂમ લિન્ક https://us02web.zoom.us/j/6905812370?pwd=a1JRV0lnVkxIOHJxUTlEMEFhSWZOUT09
Meeting ID: 690 581 2370
Passcode: JaiGange


વિશેષ ગુરુ પૂર્ણિમાં લાઇવ પ્રોગ્રામ 24 જુલાઈએ


ઋષિકેશમાં માતા ગંગાના ઘાટથી 24 જુલાઈ 2021ના રોજ ગુરુ પૂર્ણિમા પ્રોગ્રામનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. તેનો સમય ભારતમાં સવારે 9:30AM IST (Midnight EST USA, 5:00AM UK) રહેશે.
આ લાઇવ પ્રોગ્રામ પરમાર્થ નિકેતનના ફેસબુક અને યુટ્યુબ પેજ પર જોઇ શકાશે. આ પ્રોગ્રામ પછીથી પણ યુટ્યુબ અને ફેસબુક ઉપર જારી રહેશે, જેથી તમે લાઇવ સ્ટ્રીમિંગ ચુકી ગયા હોવ તો કોઇપણ સમયે જોઇ શકો છો.
અગાઉ આ લાઇવસ્ટ્રીમ પ્રોગ્રામ  શુક્રવાર, 23 જુલાઈએ કેન્ટુકીના લુઇસવિલેથી કરવાની યોજના હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તે 24 જુલાઈ 2021ના રોજ યોજાશે.