The Bhavan events
  • ધ ભવન, 4a કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન, W14 9HE યુકે ખાતે 2023 દરમિયાન વાયોલિન, તબલા, સિતાર, નટુવનગમ, સ્પોકન હિન્દી, હિંદુસ્તાની વોકલ અને થિયેટરના વિવિધ સ્તર અને વય માટે યોગ્ય એવા ટૂંકા અભ્યાસક્રમોનું આયોજન કરાયું છે. જો તમે કોઈ નવો શોખ અપનાવવા માંગતા હો, પોતાના કૌશલ્યોને આગળ વધારવા માંગતા હો તો આ ટૂંકા અભ્યાસક્રમો આપના માટે યોગ્ય છે.
  • ધ ભવનના સ્થાપના દિવસ 2023નું આયોજન તા. 28 અને તા. 29 જાન્યુઆરી દરમિયાન કરવામાં વ્યું છે. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓની પ્રતિભા. તમામ નૃત્ય, સંગીત અને ભાષા વિભાગો દ્વારા તેમની કલાનું પ્રદર્શન કરાશે.
  • લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાઈ – બહેનની જોડી – કલાકારો પૂજા અંગરા અને કરણ રાણાના એક કાર્યક્રમનું આયોજન શનિવાર તા. 4 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 કલાકે કરવામાં આવ્યું છે. તેઓ સ્વર કોકિલા શ્રીમતી લતા મંગેશકરના ભંડારમાંથી વિવિધ શૈલીમાં ફેલાયેલી કાલાતીત ધૂન રજૂ કરશે.

LEAVE A REPLY

4 + nineteen =