ભારતના કોન્સલ જલરલ બિજય સેલ્વરાજે સ્કોટીશ પાર્લામેન્ટ ખાતે યોજાયેલ  વૈશાખીની ઉજવણીમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન સ્કેટલેન્ડની ટોરી પાર્ટીના ઉપાધ્યક્ષ અને ડેપ્યુટી શેડો સેક્રેટરી ફોર ફાઇનાન્સ એન્ડ લોકલ ગવર્મેન્ટ પામ ગોસલ MBE MSPએ કર્યું હતું. જેમાં સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસુફ, એડિનબરા સેન્ટ્રલના સ્કોટિશ સંસદ સભ્ય એંગસ રોબર્ટસન, ડગ્લાસ રોસ એમપી એમએસપી, ડમ્બાર્ટનના MSP અને સ્કોટિશ લેબર ડેપ્યુટી લીડર જેકી બેલી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments