જાન્યુઆરી 2018નો ફાઇલ ફોટો (Photo by Ben Birchall - WPA Pool / Getty Images)

સ્પોટીફાઇ પર લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ‘આર્કેટાઇપ્સ’ પોડકાસ્ટના નવા એપિસોડમાં ડચેસ ઓફ સસેક્સે મેઘન માર્કેલે દાવો કર્યો છે કે તેમના પુત્ર આર્ચીના રૂમમાં આગ લાગ્યા પછી પણ રોયલ એઇડ્સે તેને સાઉથ આફ્રિકામાં જાહેર કાર્યક્રમમાં જવાની ફરજ પાડી હતી. ડચેસે કહ્યું હતું કે આર્ચી સાઉથ આફ્રિકામાં જ્યાં સૂવાનો હતો તે રૂમમાં લાગેલી આગમાંથી બચી ગયો હતો.

મેઘન માર્કલે આજે તેના નવા પોડકાસ્ટના પ્રથમ એપિસોડનો ઉપયોગ રોયલ ફેમિલી પર નવી બ્રોડસાઇડ કરવા માટે કર્યો હતો. પ્રિન્સ હેરીને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે તેણીની ‘મહત્વાકાંક્ષી’ હોવાનું જણાવનાર લોકોની ટીકા કરી હતી. તેણે સેરેના વિલિયમ્સ વિષે પણ રોચક વાતો કરી હતી.

LEAVE A REPLY

twenty + ten =