BritainInternational news શ્રી સનાતન ધર્મ મંડળ કાર્ડીફ દ્વારા શ્રી રામનવમી અને શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવનું આયોજન April 6, 2023 493 0 શ્રી સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનીટી સેન્ટર કાર્ડીફ દ્વારા શ્રી રામનવમી અને શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવનું આયોજન તા. 30 માર્ચના રોજ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌએ આરતી, પૂજા અને પ્રસાદનો લાભ લીધો હતો. RELATED ARTICLESMORE FROM AUTHOR America સ્નાતક થયા પછી વિદ્યાર્થીઓને ભારત, ચીન પાછા જવું પડે છે તે શરમજનક છે: ટ્રમ્પ America સોશિયલ મીડિયા સ્ક્રીનિંગઃ ભારતમાં હજારો અરજદારોના H1B વિઝા ઇન્ટરવ્યુ રદ થયાં Bhavanagar ગુજરાતમાં મતદાર યાદી સુધારા, 11.50 લાખ મતદારોના નામ બે જગ્યાએ LEAVE A REPLY Cancel reply