India's richest 1% hold 40% of country's wealth
પ્રતિકાત્મક તસવીર (istockphoto)
  • ધ સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટમાં રાજા, વડાપ્રધાન, એક કેથોલિક પાદરી, બે ભંગાર ધાતુના વેપારીનો પણ સમાવેશ થાય છે.
  • આ રિચ લિસ્ટમાં પ્રથમ 10 પરિવારોમાં 3 ભારતીય મૂળના છે.
  • 2007-08 નાણાકીય કટોકટી પછી બિલિયોનેરની સંખ્યામાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે.
  • આ યાદીમાં 171 બિલિયોનેર છે. જે 2022ની સરખામણીમાં છ ઓછા છે.
  • યુકેના બિલિયોનેર્સની કુલ વહેંચાયેલી સંપત્તિ £683.86 બિલિયન પર પહોંચી છે, જે ગયા વર્ષના રિચ લિસ્ટ કરતાં £30.73 વધુ છે.
  • 12 મહિનામાં સર રિચર્ડ બ્રેન્સનની સંપત્તિ 42.6 ટકા ઘટીને £2.41 બિલિયન થઈ ગઈ છે.
  • ઇલેક્ટ્રિક વાહન નિર્માતા અરાઇવલ પાછળના ઉદ્યોગસાહસિક ડેનિસ સ્વરડલોવ આ વર્ષના રિચ લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. 2021માં તેના શેરબજારમાં ડેબ્યૂ વખતે અરાઇવલ લગભગ £10 બિલિયન મુલ્યનું હતું. હવે તેની કિંમત લગભગ £24.3 મિલિયન છે.
  • સ્પોર્ટ્સ ડાયરેક્ટના સ્થાપક માઈક એશ્લેની સંપત્તિ 28 ટકા વધીને £3.8 બિલિયનથી વધુ થઈ ગઈ છે.
  • આ વર્ષની 350 વ્યક્તિઓ અને પરિવારોની વિસ્તૃત યાદીમાં £459 બિલિયનની સંયુક્ત સંપત્તિ છે – જે સ્વિટ્ઝર્લેન્ડની GDP કરતાં મોટી રકમ છે.

LEAVE A REPLY

1 + 19 =