કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર, 23 જાન્યુઆરીએ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 'હિન્દુ અધ્યાત્મિક સેવા મેળો'નો શુભારંભ કરાવ્યો હતો. 26 જાન્યુઆરી સુધી ચાલનારા...
અબજોપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત આગામી મહિને એક સાદગીપૂર્ણ અને પરંપરાગત સમારંભમાં લગ્ન કરશે. લગ્નમાં કોઈપણ ધામધૂમ નહીં હોય અને કોઇ સેલિબ્રિટી પણ...
ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. ચૂંટણીનું રિઝલ્ટ 18 ફેબ્રુઆરીએ આવશે. પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં અન્ય પછાત...
ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. 28મી માર્ચ સુધી ચાલનારા સત્રમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ 20મી ફેબુઆરીએ 2025-26નું બજેટ રજૂ કરશે.
ગુજરાતમાં આગામી સમયગાળામાં સ્થાનિક...
બ્રિટિશ રોક-બેન્ડ કોલ્ડપ્લેએ 26 જાન્યુઆરી તેના અમદાવાદ ખાતેના કોન્સર્ટના લાઇવ સ્ટ્રીમિંગ માટે અબજોપતિ મુકેશ અંબાણીની બ્રોડકાસ્ટ કંપની સાથે સાથે સમજૂતી કરી છે. આ કોન્સર્ટમાં...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા સહિતના વધુ સાત એરપોર્ટ પર પ્રી-વેરિફાઈડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI)...
ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે....
મહાકુંભ મેળાને પગલે ભારતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજની ફ્લાઇટ્સના ભાડામાં અને બુકિંગમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. પ્રયાગરાજ હવે 20થી વધુ સ્થળો સાથે સીધી અને વન-સ્ટોપ...
અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા સહિતના વધુ સાત એરપોર્ટ પર પ્રી-વેરિફાઈડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકો માટે ફાસ્ટ-ટ્રેક ઈમિગ્રેશન સિસ્ટમનો ગુરુવારથી...
ગુજરાતમાં મંગળવાર, 14 જાન્યુઆરીએ ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉત્તરાયણની પર્વની ઉજવણી થઇ હતી. રાજ્યનું આકાશ રંગ-બેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. શહેરોથી માંડીને ગામડાઓમાં...

















