WILMINGTON, DE - AUGUST 12: Democratic presidential candidate former Vice President Joe Biden speaks during an event with his running mate Sen. Kamala Harris (D-CA) at the Alexis Dupont High School on August 12, 2020 in Wilmington, Delaware. Harris is the first Black woman and the first person of Indian descent to be a presumptive nominee on a presidential ticket by a major party in U.S. history. (Photo by Drew Angerer/Getty Images)

ડેમોક્રેટિક પાર્ટી તરફથી અમેરિકાના પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જૉ બિડને નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, તેમના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો કોરોના મહામારી કાબુમા નહીં આવે તો, તેઓ સ્વાસ્થ્ય સલાહકારોની સલાહ માનશે અને જરૂરિયાત પડી તો અમેરિકાની અર્થવ્યવસ્થાને બંધ કરી દેશે કારણ કે તેમના માટે લોકોની જિંદગી તેની પહેલી પ્રાથમિકતા છે.

એક ઇન્ટરવ્યુમા તેમણે કહ્યુ કે, હું એ દરેક પગલા લેવા તૈયાર છું. જેનાથી લોકોની જિંદગી બચી શકે. કોરોના વાઇરસને કાબુમા કરવા માટે દેશને બંધ કરવો પડે તો અમે આ પગલા પણ લઇશુ. અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જૉ બાઇડેને હોલના સમયમા ઉપરાષ્ટ્રપતિના પદ માટે કમલ હેરિસની સાથે પહેલી વાર ઇન્ટરવ્યુમા આ વાત કહી છે. બંન્ને નેતાઓએ છેલ્લા અઠવાડિયામા અધિકારીઓના રૂપે ડેમોક્રેટિક પાર્ટીની તરફથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ માટે નામાંકન સ્વીકાર્યુ છે.

જ્યારે રિપબ્લિક પાર્ટીના એક ભવ્ય કાર્યક્રમમા ડોનાલ્ડ ટ્રમ્પ અને માઇક પેંસના નામ પર મોહર લગાવવાની વાત ચાલી રહી છે.જૉ બાઇડેનએ હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના નિવેદન પર વળતો જવાબ આપ્યો, તેમણે કહ્યુ કે, હું ફરીથી રાષ્ટ્રપતિ બનીશ.

જો ચુંટણીમા કોઇ ગડબડ ના થઇ તો, તેમણે આશંકા વ્યક્ત કરી કે ચુંટણી હારી ગયા બાદ પણ ટ્રમ્પ વ્હાઉટ હાઉસ સરળતાથી ખાલી નહીં કરે. ડેમોક્રેટિક પાર્ટીની તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ પર પહેલી વાર અશ્વેત મહિલા ઉમ્મેદવાર બનેલી કમલ હેરિસએ કહ્યુ કે, તેઓ અને જો બાઇડેન બન્ને સિસ્ટમ બદલવા માગે છે અને કોઇ પણ રીતના ભેદભાવને પૂર્ણ કરવા માગે છે.