Flower show started in Ahmedabad

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ફ્લાવર શૉ 2023’ નો શુક્રવારે સાંજે પ્રારંભ કરાવ્યો હતો. ઉદ્ઘાટન બાદ તમામ મહાનુભાવોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. અહીં વિવિધ પ્રકારના દેશી અને વિલાયતી ફૂલોમાંથી બનેલા જીરાફ, હાથી, G20, U20, આઝાદી કા અમૃત મહોત્સવ, મિલેટ યર, વિવિધ દેવી-દેવતાઓ, યોગા, ફૂટબોલ જેવા આકર્ષક સ્કલ્પચરને મુખ્ય પ્રધાને બિરદાવ્યા હતા.

LEAVE A REPLY

seven + 2 =