REUTERS/Amit Dave
  • ગુજરાતી સમાજ ટેમ્પા બે દ્વારા 19-20 સપ્ટેમ્બર અને 26-27 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યા સુધી ફ્લોરિડા સ્ટેટ ફેરગ્રાઉન્ડ્સ, 4800 US 301 N. ખાતે ગરબા દાંડિયા નાઇટ ઉજવાશે. 19 સપ્ટેમ્બરના રોજ, ગુજરાતી હિપ-હોપ બેન્ડ અઘોરી મ્યુઝિક, તા. 20ના રોજ ગુજરાતી લોક ગાયક કલાકાર અરવિંદ વેગડા અને 26-27 સપ્ટેમ્બરના રોજ રાસ રંગત માટે ગાયક-દંપતી સમીર અને દિપાલી સંગીત પીરસશે. સંપર્ક – ભાવિક મોદીને +1 813 557 4555.
  • સનાતન મંદિર, 311 ઇસ્ટ, પામ એવન્યુ, ટેમ્પા ખાતે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર રોજ રાત્રે 8-30થી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. મંદિર +1 813 221 4482.
  • અંબાજી મંદિર, પિનેલાસ પાર્ક, 10991, 58 સ્ટ્રીટ ખાતે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર રોજ સાંજે 7થી આરતી, દૈનિક ગરબા સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવનાર છે. આઠમની પૂજા 30 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યાથી થશે. સંપર્ક – +1 727 388 6685.
  • શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, 4615, જ્યોર્જ રોડ, ટેમ્પા ખાતે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રોજ રાત્રે 7 કલાકથી નવરાત્રી મહોત્સવ પ્રસંગે રાસ ગરબા થશે. માતાજીની આઠમની પૂજા 30 સપ્ટેમ્બરના રોજ સાંજે 6થી થશે. દશેરા 2 ઓક્ટોબરના રોજ ઉજવાશે. સંપર્ક – મંદિર +1 813 444 9786.
  • શ્રી રામ મંદિર, 7411 ઇસ્ટ, કોમાંચે એવન્યુ, ટેમ્પા ખાતે 22થી 30 સપ્ટેમ્બર સુધી નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવશે. સંપર્ક – નિક +1 813 334-0443.
  • બંગાળી એસોસિએશન ઓફ ગ્રેટર ટેમ્પા બે – SOIKOT દ્વારા તા. 3થી 5 ઓક્ટોબર દરમિયાન ઇન્ડિયા કલ્ચરલ સેન્ટર, 5511 લિન રોડ, ટેમ્પા ખાતે દુર્ગા પૂજા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયિકા અને સંગીતકાર મધુવંતી બાગચી 5 ઓક્ટોબરના રોજ કાર્યક્રમ આપશે. soikot.org.
  • ઝુમરૂ ઇવેન્ટ્સ દ્વારા ડૉ. કિરણ સી. પટેલ હાઇ સ્કૂલ, 10721 રાઉલર્સન રેન્ચ રોડ, ટેમ્પા ખાતે નવરાત્રી 2025નું આયોજન રોજ સાંજે 7 વાગ્યાથી કરવામાં આવ્યું છે. સંપર્ક – શુચી +1 407 454 1381.
  • ઇન્ડિયન રિજનલ એન્ડ કલ્ચરલ સેન્ટર (IRCC) દ્વારા તા. 20 અને 27 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી કોરલ સ્પ્રિંગ્સ હાઇ સ્કૂલ, 7201 વેસ્ટ, સેમ્પલ રોડ, કોરલ સ્પ્રિંગ્સ FL 33065 ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક +1 954 543
  • પામ બીચ ઇન્ડિયા એસોસિએશન, રોયલ પામ બીચ, હાઇ સ્કૂલ, 10600 ઓકીચોબી ,રોયલ પામ બીચ ખાતે 19, 20, 26 અને 27 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગ્યાથી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. www.gopbia.org
  • ઇન્ડિયન કલ્ચરલ ક્લબ ઓફ સાઉથ ફ્લોરિડા (ICCOSF) દ્વારા 20 સપ્ટેમ્બરના રોજ એલ્ક્સ લોજ, 6304 S.W. 78મી સ્ટ્રીટ, સાઉથ મિયામી ખાતે 7 વાગ્યાથી નવરાત્રી પર્વે ગરબા અને દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક – iccosf.org
  • ગુજરાતી સોસાયટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા દ્વારા ઓલિમ્પિયા હાઇ સ્કૂલ, 4301 સાઉથ, એપોપ્કા વાઈનલેન્ડ રોડ, ઓર્લાન્ડો ખાતે નવરાત્રીનું આયોજન તા. 20, 26 અને 27 સપ્ટેમ્બરના રોજ રાત્રે ૮ વાગ્યાથી કરવામાં આવ્યું છે. સંપર્ક – પરેશ +1 407 600 0971
  • તા. 20 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 થી 7 સુધી બાળકોના ગરબાનું આયોજન કરાશે. બાળકોના ગરબા માટે સંપર્ક – બિજલ શોધન +1 818 572 5742.
  • હિન્દુ સોસાયટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા (HSCF) મંદિર દ્વારા કોમ્યુનિટી હોલ, લેક ડ્રાઇવ, કેસેલબેરી ખાતે તા. 21થી 30 સપ્ટેમ્બર દરમિયાન રોજ રાત્રે ૮ વાગ્યાથી નવરાત્રી ઉત્સવ ઉજવાશે. બાળકોના ગરબા/શરદ પૂર્ણિમાના ગરબા 3 ઓક્ટોબરના રોજ 6-30 થી 8-30 સુધી અને ત્યારબાદ પુખ્ત વયના લોકો માટે ગરબા યોજાશે. સંપર્ક – મહેન્દ્ર કાપડિયા – +1 407 595 9224.
  • લેક નોના ઇન્ડિયન્સ દ્વારા ઇનોવેશન હાઇ સ્કૂલ, 12401 ડાઉડેન રોડ, ઓર્લાન્ડો ખાતે 26 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગ્યાથી ગરબા નાઇટનું આયોજન કરાયું છે. lakenonaindians.org
  • ભારતીય સમાજ ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા દ્વારા 12-13, 19-20 અને સપ્ટેમ્બર 26-27 સપ્ટેમ્બર દરમિયાન રોજ રાત્રે 8 વાગ્યાથી બાર્ટો સિવિક સેન્ટર, 2250 સાઉથ, ફ્લોરલ એવન્યુ, બાર્ટો ખાતે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવશે. સંપર્ક – સુભાષ એસ. પટેલને +1 863 838 0969.
  • શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર, 2793 ન્યુ ટામ્પા હાઇવે, લેકલેન્ડ ખાતે 27 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરના રોજ રાત્રે 8 વાગ્યાથી નવરાત્રી ગરબાનું આયોજન કરાયું છે. શરદ પૂર્ણિમાના ગરબા 11 ઓક્ટોબરના રોજ રાત્રે 8 વાગ્યાથી થશે. સંપર્ક – +1 863 687 4776.
  • ઇન્ડિયા એસોસિએશન કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ સેન્ટર દ્વારા 2030 નોર્થ ઇસ્ટ, 36મા એવન્યુ, ઓકાલા ખાતે 26-27-30 સપ્ટેમ્બર અને 3-4 ઓક્ટોબરના રોજ ફક્ત સભ્યો માટે સાંજે 7 વાગ્યાથી નવરાત્રી ઉત્સવની ઉજવણી થશે. સંપર્ક – +1 352 274 0496.
  • ઇન્ડિયા એસોસિએશન ઓફ નેપલ્સ દ્વારા 27 સપ્ટેમ્બરના રોજ રાત્રે 7 થી 11 વાગ્યા સુધી દાંડિયા નાઇટનું આયોજન કરાયું છે.
  • ગુજરાતી સમાજ ઓફ નોર્થ ઇસ્ટ ફ્લોરિડા દ્વારા એટલાન્ટિક કોસ્ટ હાઇ સ્કૂલ, 9735 આર.જી. સ્કિનર પાર્કવે ખાતે તા. 26-27 સપ્ટેમ્બર અને 10-11 ઓક્ટોબરના રોજ સાંજે 7-30થી ગુજરાતના લાઇવ બેન્ડ સાથે નવરાત્રી ગરબા નાઇટ્સ 2025નું આયોજન કરાયું છે. સંપર્ક – org
  • માનવ મંદિર, 7400 વેલ્ટી ડ્રાઇવ, મેલબોર્ન દ્વારા 22 સપ્ટેમ્બરથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં વ્યું છે. દશેરા 2 ઓક્ટોબરે ઉજવાશે. સંપર્ક – +1 321 426

LEAVE A REPLY