Pujya Sadhvi Ritambhara

પૂજ્ય સાધ્વી ઋતંભરા જીના પ્રવચનોનું આયોજન

પરમ શક્તિ પીઠ યુકે દ્વારા બાળકો અને મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે કામ કરતા વાત્સલ્યગ્રામની સહાય માટે પૂજ્ય સાધ્વી ઋતંભરા જીના પ્રવચનોનું આયોજન યુકેના વિવિધ શહેરોમાં કરવામાં આવ્યું છે.

  • તા. 20-9-2022ના રોજ મંગળવારે સાંજે 5-30થી 7 દરમિયાન દુર્ગા ભવન, 360 સ્પોન લેન સાઉથ, સ્મેથવિક B66 1AA (સંપર્ક: રાજીન્દરજી – 07591 055 121).
  • તા. 21 સપ્ટેમ્બર બુધવારે સાંજે 6 થી 8 દરમિયાન હિન્દુ મંદિર અને કલ્ચરલ કોમ્યુનિટી સેન્ટર, 215 કાર્લટન રોડ, નોટિંગહામ NG3 2FX (સંપર્ક: દર્શન સોહલ જી – 07803 149 781 અને મંદિર-01159 113 384.
  • તા. 22 સપ્ટેમ્બર ગુરુવાર સાંજે 6થી 8 દરમિયાન હિન્દુ ટેમ્પલ સોસાયટી, 380 સ્ટોની સ્ટેન્ટન રોડ, કોવેન્ટ્રી CV6 5DJ (સંપર્ક: રેણુજી 07886 759 831).
  • તા. 23ને શુક્રવારના રોજ સાંજે 30થી 8 વાગ્યા સુધી VHP સેન્ટર, 43, ક્લીવલેન્ડ રોડ, ઇલફર્ડ IG1 1EE (સંપર્ક : વિજયજી – 07425 181 695).
  • તા. 24ને શનિવાર સાંજે 7થી 9 દરમિયાન મહા લક્ષ્મી વિદ્યા ભવન વન ટ્રી હિલ, ઓનર ઓક પાર્ક, SE23 3LE (સંપર્ક: આશાજી – 07832 085 773; ગુરુજી – 07768 066 884) ખાતે કરવામાં આવ્યું છે. તમામ પ્રવચનો પછી પ્રસાદનો લાભ મળશે.

 

  • RPM લાઇવ ઇવેન્ટ્સ દ્વારા શનિવાર તા. 17મી સપ્ટેમ્બર 2022ના રોજ ગૌરાંગ જોષીના સંગીતમય કાર્યક્રમ ‘જીવન કે હર મોડ પર’નું આયોજન યુકે સમય સાંજે 7 કલાકે અને રવિવાર 18મી સપ્ટેમ્બર 2022ના રોજ બપોરે 3 કલાકે સાપ્તાહિક બિન્ગો અને સંગીતનું આયોજન ઝૂમ પર લાઈવ કરાયું છે. ઝૂમ મીટિંગ આઈડી: 820 5441 6307 છે. પાસકોડની જરૂર નથી. સંપર્ક: પરેશ મહેતા 07411 585 662.

LEAVE A REPLY

4 × 5 =