What is 'Operation London Bridge'?

નાઈટ્સ બેચલરનાઈટહૂડ

હમિદ પટેલ, સીબીઇ, સીઇઓ, સ્ટાર એકેડમિઝ. શિક્ષણની સેવાઓ માટે. (બ્લેકબર્ન, લેન્કેશાયર)

ઓફિસર્સ ઓફ ધ ઑર્ડર ઓફ બ્રિટીશ એમ્પાયર

  • રિમલા અખ્તર, એમબીઇ, સહ-સ્થાપક, મુસ્લિમ વિમેન ઇન સ્પોર્ટ નેટવર્ક, રમતગમત ક્ષેત્રે વિવિધતા અને સમાનતાની સેવાઓ માટે (લંડન)
  • વિધ્યા અલાકેસન, ચીફ એક્ઝિક્યુટિવ, પાવર ટુ ચેન્જ ટ્રસ્ટ, સામાજિક સમાનતાની સેવાઓ માટે. (લંડન)
  • પ્રોફેસર જગજીતસિંહ ચઢ્ઢા, ડાયરેક્ટર, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશ્યલ રીસર્ચ, અર્થશાસ્ત્ર અને આર્થિક નીતિની સેવાઓ માટે. (કેમ્બ્રિજ)
  • લોલિતા ચક્રબર્તી, અભિનેત્રી અને લેખક. નાટકની સેવાઓ માટે.(લંડન)
  • જાવેદ અખ્તર ખાન, સીઇઓ, બાર્નાડોઝ. યુવાનો અને શિક્ષણની સેવાઓ માટે. (એલ્સબરી, બકિંગહામશાયર)
  • અદનાન ખાન, ટીમ લીડર, સંરક્ષણ મંત્રાલય, સંરક્ષણ સેવાઓ માટે. (લંડન)
  • દિવ્ય ચઢ્ઢા – માણેક, ક્લિનિકલ ટ્રાયલ્સ, વર્કસ્ટ્રીમ લીડ, વેક્સીન ટાસ્કફોર્સ, કોવિડ-19 રીસ્પોન્સ દરમિયાન સરકારની સેવાઓ માટે. (લંડન)
  • મોહન માનસીગાની, ટ્રસ્ટી, સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ. હેલ્થકેરની ચેરીટેબલ સેવાઓ માટે. (લંડન)
  • જસવિન્દર સિંહ રાય, સ્થાપક અને અધ્યક્ષ, શીખ રિકવરી નેટવર્ક, કોવિડ-19 દરમિયાન શીખોની સેવાઓ માટે. (ડર્બી, ડર્બશાયર)
  • સૈયદ નઇમ પાશા શાહ, હેડ ઓફ એન્ગેજમેન્ટ, પીપલ, પ્લેસીસ એન્ડ કોમ્યુનીટીઝ ડિવિઝન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ, કોમ્યુનીટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ, ફેઇથ સેવાઓ માટે. (સ્ટ્રેટફર્ડ, ગ્રેટર માન્ચેસ્ટર)
  • જસજ્યોત સિંહ, મેનેજિંગ ડિરેક્ટર, કન્ઝ્યુમર એન્ડ બિઝનેસ બેન્કીંગ, લોઇડ્સ બેંકિંગ જૂથ. કોવિડ-19 દરમિયાન નાણાકીય સેવાઓ માટે (લંડન)
  • સુમિતા સિંઘા, આર્કિટેક્ચરની સેવાઓ માટે. (લંડન)
  • ડો. ગેવિન માર્ક સિરિવરદેના, ટેરેસ્ટ્રિયલ ઇકોલોજીના વડા, બ્રિટિશ ટ્રસ્ટ ફોર ઑર્નિથોલોજી. યુકેમાં બાયોડાયવર્સિટીની સેવાઓ માટે (થેટફર્ડ, નોર્ફોક)

મેમ્બર્સ ઓફ ધ ઑર્ડર ઑફ બ્રિટીશ એમ્પાયર

  • નહિમ અહમદ, ટાવર હેમ્લેટ્સના વંચિત પૃષ્ઠભૂમિના યુવાન લોકોની સેવાઓ માટે (લંડન)
  • આરીફ મોહિઉદ્દીન અહમદ, રીડર, કેમ્બ્રિજ યુનિવર્સિટી, શિક્ષણની સેવાઓ માટે. (કેમ્બ્રિજ)
  • ડેવિના બેનર્જી, વેક્સીન લેન્ડસ્કેપ અને પોર્ટફોલિયો, વેક્સીન ટાસ્કફોર્સ, ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી, કોવિડ-19ની સેવાઓ માટે. (કાસર્લ્ટન, લંડન)
  • રશ્મિ શાહિના બેકર, સ્થાપક, સ્ટેપ ટુ ચેન્જ સ્ટુડિયો. ડીસેબીલીટીઝ ધરાવતા લોકોની સેવાઓ માટે. (લંડન)
  • પ્રોફેસર અનૂપ જીવન ચૌહાણ, પ્રોફેસર ઓફ રેસ્પીરેટરી મેડીસીન એન્ડ એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ઓફ રિસર્ચ, પોર્ટ્સમથ હોસ્પિટલ્સ યુનિવર્સિટી એનએચએસ ટ્રસ્ટ, રેસ્પીરેટરી મેડીસીન ચિકિત્સાની સેવાઓ માટે (સાઉધમ્પ્ટન, હેમ્પશાયર)
  • વિમલકુમાર ચોક્સી, કાઉન્સિલર, એશ્ટન વોટરલૂ, ટેમસાઇડ, ગ્રેટર માન્ચેસ્ટરમાં સમુદાયની સેવાઓ માટે. (એશ્ટન-અંડર-લાઇન, ગ્રેટર માન્ચેસ્ટર)
  • ડૉ. થુશાંત ડી સિલ્વા, સિનિયર ક્લિનિકલ લેક્ચરર અને ઇન્ફેક્શનના માનદ કન્સલ્ટનન્ટ ફીજીશીયન, યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ. કોવિડ-19 સંશોધન સેવાઓ માટે. (શેફિલ્ડ, સાઉથ યોર્કશાયર)
  • ગુરવીર ધામી, સિનિયર પ્રાઇવેટ સેક્રેટરી, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન, શિક્ષણની સેવાઓ માટે. (લંડન)
  • ડૉ. અબ્દુલ રફી ફારૂકી, સીનીયર રીસર્ચ સાયન્ટીસ્ટ, એમઆરસી લેબ ઓફ મોલેક્યુલર બાયોલોજી, તબીબી સંશોધનની સેવાઓ માટે (કેમ્બ્રિજ)
  • અસદ મહમૂદ ફઝીલ, CEO, અલ-હુરાયા, નોટિંગહામ. શિક્ષણની સેવાઓ માટે. (નોટિંગહામ)
  • સુમિત ગોયલ, કન્સલ્ટન્ટ, ઑન્કોપ્લાસ્ટિક સર્જન, કાર્ડિફ એન્ડ વેલ યુનિવર્સિટી હેલ્થ બોર્ડ. સ્તન કેન્સર અને કાર્ડિફ બ્રેસ્ટ કેન્સર ચેરીટી માટે. (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન)
  • પ્રિયા ગુહા વેન્ચર પાર્ટનર, મેરીયન વેન્ચર્સ અને સભ્ય, ઇનોવેટ યુકે કાઉન્સિલ. આંતરરાષ્ટ્રીય વેપારની સેવાઓ અને વિમેન લેડ ઇનોવેશન માટે. (લંડન)
  • અબ્દુલ હાફીઝ, સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ, એસોસિએશન ઓફ પાકિસ્તાની ફીજીશીયન્સ એન્ડ સર્જન્સ ઓફ યુકે, કોવિડ-19 દરમિયાન એનએચએસની સેવાઓ માટે (વોરબર્ટન, ગ્રેટર માન્ચેસ્ટર).
  • ઝિલુર હુસૈન, તવન રેસ્ટોરન્ટના માલિક, કોવિડ-19 રોગચાળા દરમિયાન પીટરબરોમાં સમુદાયની સેવાઓ માટે (પીટરબરો, કેમ્બ્રિજશાયર)
  • દિલવાર હુસૈન, ઇન્ટરફેઇથ અને સોશ્યલ કોહેશનની સેવાઓ માટે (લેસ્ટર)
  • કિરણ કુમારી જેસલ, સિનિયર ઑપરેશનલ મેનેજર, એચ.એમ. પ્રિઝન વિન્ચેસ્ટર, કોવિડ-19 દરમિયાન એચ.એમ. પ્રિઝન અને પ્રોબેશન સેવાઓ અને ડાયવઈસિટી અને ઇન્ક્લુઝન માટે (વૉકિંગ, સરે)
  • નહિમ ખાન, ટીમના સભ્ય, લીડરશીપ એન્ડ શેર્ડ કેપેબીલીટી, ડિજિટલ જૂથ, ડીપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શનમાં કામ કરતા બ્લેક, એશિયન અને લઘુમતી એથનિક સ્ટાફની સેવાઓ માટે. (લંડન)
  • ફહિમા ખાનમ, હેલિફેક્સ ચેક ચેલેન્જ અપીલ, હબ મેનેજર, વેલ્યુએશન ઑફિસ એજન્સી, કોવિડ-19 દરમિયાન ગ્રાહકોની સેવાઓ માટે. (હેલિફેક્સ, વેસ્ટ યોર્કશાયર)
  • નીના મહલ, ડી.એલ. ચેર, એન.એચ.એસ. લેનાર્કશાયર. હેલ્થકેર સેવાઓ માટે (કમ્બરનૌલ્ડ, ડનબર્ટનશાયર)
  • શિવરૂબેની મહાદેવન, કરિક્યુલમ મેનેજર અને શિક્ષક, રેડબ્રીજ ઇન્સ્ટીટ્યુટ ઓફ એડલ્ટ એજ્યુકેશન. શિક્ષણની સેવાઓ માટે. (લંડન)
  • સોફિયા મહમૂદ, ડિરેક્ટર, એમ્પાવર માઇન્ડ, બ્રેડફર્ડ. શિક્ષણની સેવાઓ માટે. (બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયર)
  • ડૉ. મૂર્તિ લક્ષ્મી નારાયણ મોટુપલ્લી, જીપી, એનએચએસ ઇસ્ટ લેન્કેશાયર ક્લિનિકલ કમિશનિંગ જૂથ. જનરલ પ્રેક્ટિસ તથા બ્લેક, એશિયન અને માઇનોરીટી એથનિક ડોક્ટર્સને તાલીમ, શિક્ષણ અને સપોર્ટ માટે. (બ્લેકબર્ન, લેન્કેશાયર)
  • સારા-જેન મુકરજી, બ્રિટીશ એગ્રિકલ્ચર અને ફાર્મર્સ વેલબીઇંગની સેવાઓ માટે. (રોયસ્ટન, હર્ટફર્ડશાયર)
  • મીરા નારણ, કેમ્પેઇનર, રોડ સેફ્ટી ઓન સ્માર્ટ મોટરવે, માર્ગ સલામતીની સેવાઓ માટે. (લેસ્ટર)
  • ઝહીર પટેલ, કેસ પ્રોગ્રેશન ઑફિસર, ઓપરેશનલ ડિલિવરી, ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ. કાયદો અને વ્યવસ્થાની સેવાઓ માટે. (લંડન)
  • અશરફ રહીમશા પટેસ, એસોસિયેટ સ્પેશ્યાલિસ્ટ, બ્રેસ્ટ સર્જરી, પ્રિન્સેસ એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલ એન.એચ.એસ. ટ્રસ્ટ, સ્તન કેન્સર માટે સંશોધન અને ભંડોળ એકત્ર કરવાની સેવાઓ માટે. (હાર્લો, એસેક્સ)
  • રાજીંદર પ્રેયર, એન્ગેજમેન્ટ લીડ, નેટવર્ક રેલ. રેલ ઉદ્યોગમાં ડાયવર્સીટી અને ઇન્કલુઝનની સેવાઓ માટે. (લંડન)
  • કેરિન કુરેશી, મેન્ટલ હેલ્થ લીડ, બર્મિંગહામ સિટી યુનિવર્સિટી. માનસિક આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણની સેવાઓ માટે. (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ)
  • ડૉ. અનંતકૃષ્ણન રાઘુરમ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, ગ્લોસ્ટરશાયર હોસ્પિટલ્સ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ. એનએચએસ અને કોવિડ-19 રીસ્પોન્સ સેવાઓ માટે. (ચેલ્ટનહામ, ગ્લોસ્ટરશાયર)
  • અનિતા સીટન, નબળા સમુદાયો અને પર્યાવરણની સેવાઓ માટે. (ચિપનહામ, વિલ્ટશાયર)
  • કરમલ સિંહ, પોલીસ સ્ટાફ, એવોન અને સમરસેટ કોન્સ્ટેબ્યુલરી, પોલીસિંગ અને ડાઇવર્સીટી સેવાઓ માટે. (ડાઉનેન્ડ, ગ્લોસ્ટરશાયર)
  • રેશ્મા સોહોની, સહ-સ્થાપક, સીડકેમ્પ. બ્રિટીશ ટેકનોલોજી એન્ટ્રપ્રેનયોરશીપ ઇકોસિસ્ટમની સેવાઓ માટે (લંડન)
  • રહીમ સ્ટર્લિંગ, રમતગમતમાં રેસિયલ ઇક્વાલીટીની સેવાઓ માટે (ક્રુ, ચેશાયર)
  • અશોક કુમાર જેકીશનદાસ ટેલર, ઓપરેશન ઓફિસર, ગવર્નમેન્ટ લીગલ ડિપાર્ટમેન્ટ. કોવિડ-19 દરમિયાન સરકારી કાનૂની વિભાગની સેવાઓ માટે. (લંડન)
  • મુના મોહમદ રશીદ યાસીન, મેનેજિંગ ડિરેક્ટર, ફેર ફાઇનાન્સ. કોવિડ-19 દરમિયાન વંચિત લોકોની સેવાભાવી નાણાકીય સેવાઓ માટે. (લંડન)

મેડલીસ્ટ ઓફ ધ ઑર્ડર ઑફ બ્રિટીશ એમ્પાયર

  • હરમિત આહલુવાલિયા, કોવિડ-19 દરમિયાન ઇસ્ટ લંડનમાં સમુદાયની સેવાઓ માટે. (લંડન)
  • નગીના અખ્તર, બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયરમાં કોવિડ-19 દરમિયાન સમુદાયની સેવાઓ માટે. (બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયર)
  • આતિફ અલી, કોવિડ-19 દરમિયાન બર્મિંગહામમાં સમુદાયની સેવાઓ માટે. (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ)
  • સાઇકા અલી, સ્થાપક અને ચેર, સધર્ન વિમેન્સ એઇડ નેટવર્ક. કોવિડ-19 દરમિયાન સાઉથ લંડનમાં સમુદાયની સેવાઓ માટે. (લંડન, ગ્રેટર લંડન)
  • સૈયદ માસુમ અલી, કેસ હેન્ડલર, કો-ઓપરેટીવ બેંક. કોવિડ-19 દરમિયાન ગ્રેટર માન્ચેસ્ટરમાં સમુદાયની નાણાકીય સેવાઓ માટે. (ઓલ્ડહામ, ગ્રેટર માન્ચેસ્ટર)
  • હરપ્રીત બેઇન્સ, કોવિડ-19 રોગચાળા દરમિયાન ઇલિંગ બરોમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)
  • સંતોક સિંઘ ધાલિવાલ, કોઓર્ડિનેટર અને ટ્રેઝરર, 50 પ્લસ જૂથ, ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટર એસોસિએશન નોટિંગહામ. નોટિંગહામમાં ભારતીય સમુદાયની સેવાઓ માટે. (નોટિંગહામ)
  • વાઝીદ હુસૈન, રેડબ્રીજ – લંડન બરોમાં કોવિડ-19 દરમિયાન સમુદાયની સેવાઓ માટે (લંડન)
  • અબરાર હુસૈન, કોવિડ-19 દરમિયાન હેલિફેક્સ, વેસ્ટ યોર્કશાયરમાં સમુદાયની સેવાઓ માટે (હેલિફેક્સ)
  • મોહમ્મદ ઇમરાન, બ્રેડફર્ડમાં સમુદાયની સેવાઓ માટે. (બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયર)
  • હુમાયુ ઇસ્લામ, બ્રેડફર્ડમાં સમુદાયની સેવાઓ માટે (બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયર)
  • બશીર કારા, ટેનિસની સેવાઓ માટે. (સાઉધમ્પ્ટન, હેમ્પશાયર)
  • પૂજા કાવા મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેટેજી લીડ, વેક્સીન ટાસ્કફોર્સ, ડીપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી અને સ્ટ્રેટેજી, કોવિડ-19ની રસીના વિકાસની સેવાઓ માટે. (લંડન)
  • રાજ વલી ખાન, એલ્સબરી, બકિંગહામશાયરમાં સમુદાયની સેવાઓ માટે (એલ્સબરી)
  • મનોજકુમાર લાલ, ઇમિગ્રેશન ઓફિસર, ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ, વેસ્ટ મિડલેન્ડ્સમાં વનરેબલ માઇગ્રન્ટ્સને સહાય કરવા બદલ. (બ્રિઅરલી હિલ, વેસ્ટ મિડલેન્ડ્સ)
  • મહતાબ મોરોવાટ, ટાઇન એન્ડ વેરમાં ચેરીટીની સેવાઓ માટે. (ટાઇન એન્ડ વેર, સન્ડરલેન્ડ)
  • કમર નાવાઝ, ફ્રન્ટલાઈન ફૂડ રિટેલ વર્કર, ધ કો-ઓપરેટીવ ગૃપ. ફૂડ સપ્લાય ચેઇનની સેવાઓ માટે. (સ્ટોકપોર્ટ, ગ્રેટર માન્ચેસ્ટર)
  • રાજેન્દ્ર પરશોતમ પોપટ – પાનખણીયા, સ્ટેનમોર, નોર્થ લંડનમાં સમુદાય અને વૃદ્ધ લોકોની સેવા માટે (નોર્થવુડ, હર્ટફોર્ડશાયર)
  • ઇદ્રીસ પેટેલ, સીઇઓ, સપોર્ટીંગ હ્યુમાનીટી, કોવિડ-19 દરમિયાન ઇલ્ફર્ડમાં સમુદાયની સેવાઓ માટે.(લંડન)
  • પ્રોશાંતા લાલ દત્તા પુરોકાયસ્થા, બાંગ્લાદેશ હિન્દુ એસોસિએશન (યુકે)ની સેવાઓ માટે (લંડન)
  • મોહમ્મદ જમીલ રાધા, હેલ્થકેર આસીસ્ટન્ટ, એપ્સમ અને સેન્ટ હેલિયર યુનિવર્સિટી હોસ્પિટલ્સ એનએચએસ ટ્રસ્ટ. કોવિડ-19 દરમિયાન એનએચએસની સેવાઓ માટે. (એપ્સમ, સરે)
  • મોહમ્મદ સઇદ, વાઇસ ચેરમેન, કોમ્યુનીટી ફર્સ્ટ, પીટરબરોમાં સમુદાયની સેવાઓ માટે. (પીટરબરો)
  • નિખિલ સંતોશ, કેટરિંગ મેનેજર, સેન્ટ મેરી યુનિવર્સિટી, ટ્વિકનહામ. ઉચ્ચતર અભ્યાસમાં સેવાઓ માટે. (લંડન)
  • રેહા બેગમ ઉલ્લાહ, ટ્રસ્ટી, મુસ્લીમાહ સ્પોર્ટસ એસોસિએશન. રમતગમતની સેવાઓ માટે. (લંડન)
  • દક્ષા વરસાણી, કોવિડ-19 દરમિયાન સમુદાયની સેવાઓ માટે (લંડન)

ઓવરસીઝ અને ઇન્ટરનેશનલ લીસ્ટ

એમ.બી.ઇ.

  • મોહમ્મદ એમ હમદ, એવિએશન સિક્યુરિટી લાયેઝન ઓફિસર, બ્રિટીશ એમ્બેસી, રિયાધ. વિદેશમાં વસતા બ્રિટિશ નાગરિકોની સેવાઓ માટે.
  • જ્યોતિ રામજી-અગરવાલ, ડેસ્ક ઓફિસર, ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ. બ્રિટિશ વિદેશ નીતિની સેવાઓ માટે.
  • ઇમ્તિયાઝ રાઝવી, ડિરેક્ટર એક્ઝામિનેશન પાકિસ્તાન, બ્રિટીશ કાઉન્સિલ. વિદેશમાં યુકેની પરીક્ષાઓની સેવાઓ માટે.
  • ટેમી સંધુ, ચેર, બ્લેક, એશિયન, લઘુમતી એથનિક નેટવર્ક, ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ. ડાયવર્સીટી અને ઇન્ક્લુઝનની સેવાઓ માટે.
  • ટિફની શાહ, જોઈન્ટ હેડ, કોવિડ-19 મેડિકલ સપ્લાય ટીમ, બ્રિટીશ એમ્બેસી બેઇજિંગ. ચાઇનામાં કોવિડ-19 રીસ્પોન્સ સેવાઓ માટે.

બી.ઈ.એમ.

  • રાજીવ સિંઘ, બોર્ડર ફોર્સ હાયર ઓફિસર, બ્રિટીશ એમ્બેસી રબાત. વિદેશી બ્રિટિશ નાગરિકોની સેવાઓ માટે.

ક્વીન્સ પોલીસ મેડલ

  • મોહમ્મદ વસીમ ચૌધરી, ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ, ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ.
  • ભૂપિન્દર કૌર રાય, હંગામી ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ, થેમ્સ વેલી પોલીસ.