ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર યુકેના સ્થાપક અને ભારત, યુકે અને યુએસએમાં ઘણાં કેન્દ્રો ધરાવતા પ. પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીનું 19મી એપ્રિલ 2024ના રોજ નેપાળી પરંપરા મુજબ નેપાળના હનુમાન મંદિર છત્રધામ ખાતે યોજાયેલા એક સમારોહ દરમિયાન જગદગુરુ હિમાલયન સિદ્ધ યોગી બાબા અને બાગેશ્વર સરકાર દ્વારા માળા અને નેપાળી ટોપી અર્પણ કરી બહુમાન કરાયું હતું. આ પ્રસંગે સાધુ- સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments