મહાદેવ શિવની નગરી નેપાલના બીરગંજ માં તા. 17 મે ના રોજ હેરોના સિધ્ધશ્રમ શક્તિ સેન્ટરના સ્થાપક શ્રી રાજરાજેશ્વર ગુરુજીનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે શ્રી રાજરાજેશ્વર ગુરુજી દ્વારા મધ્ય પ્રદેશ – સિહોરના વિશ્વ વિખ્યાત શિવ પુરાણ કથાકાર શ્રી પદીપ મિશ્રા જીનું  એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

વિશેષમાં ગુરુજી દ્વારા ઇંગ્લેન્ડના ભકતો માટે 2024 માં શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન સિધ્ધાશ્રમમાં કરવાની જાહેરાત પણ કરાઇ હતી.

LEAVE A REPLY

2 × two =