Britain's Chancellor of the Exchequer Rishi Sunak lights candles outside Downing Street ahead of the Hindu festival of Diwali, in London, Britain, November 12, 2020. REUTERS/John Sibley

ઋષિ સુનકે બ્રિટિશ વડા પ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યાના એક અઠવાડિયા પછી તેમની ભારતીય પત્ની અક્ષતા મૂર્તિ અને પુત્રીઓ ક્રિષ્ના અને અનુષ્કા 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં સરસ રીતે સ્થાયી થઈ રહ્યા હોવાનું અને પરિવાર ઉત્સાહિત હોવાનું જણાવ્યું હતું. સુનક પરિવાર અગાઉના ધારાધોરણો ત્યજીને 10 ડાઉનિંગ સ્ટ્રીટની ઉપરના નાના ફ્લેટમાં રહે છે. જ્યારે ચાન્સેલર જેરેમી હન્ટ નંબર 11 ડાઉનિંગ સ્ટ્રીટની ઉપરના મોટા ત્રણ બેડરૂમના ફ્લેટનો ઉપયોગ કરશે. હંટને ત્રણ બાળકો હોવાથી તેઓને મોટો ફ્લેટ ગમશે.

સુનકે કહ્યું હતું કે “પરિવારના દરેક વ્યક્તિ ઘર વિશે ખરેખર ઉત્સાહિત છે. ત્યાં બન્ને પરિવારના ઘણાં બાળકો અને કુતરાઓ હશે. મારી છોકરીઓ ઉત્સાહિત છે.’’

LEAVE A REPLY

four × 5 =