Tabu spoke his mind
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડમાં તબુએ પોતાનું અલગ સ્થાન જમાવ્યું હોવાથી તે સહુ માટે સન્માનિય બની છેતેને એક પ્રભાવશાળી અભિનેત્રી માનવામાં આવે છેતેણે મોટાભાગના અભિનેતાઓ સાથે કામ કર્યું છેતબુએ તમામ પ્રકારના રોલ કરેલા છે જેમાં તે સફળ પણ રહી છેપરંતુ બોલીવૂડે તેની ટેલેન્ટને ખૂબ જ ઓછી રીતે દર્શાવી છે

એટલે કે તે બોલીવૂડમાં સમર્પિત છેથોડાં વર્ષો અગાઉ જ એક ઇન્ટરવ્યૂમાં તબુને પૂછવામાં આવ્યું હતું કેશું તમને લાગે છે કે તમારી પ્રશંસા તો કરવામાં આવે છે પરંતુ મોટા બેનરની ફિલ્મોમાં તમને લેવામાં આવતાં નથીનોંધનીય છે કેથોડા વર્ષો પહેલા આમિર અને કાજોલની ફના ફિલ્મ આવી હતી,. જેમાં તબુએ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતીપણ અન્ય કલાકારોની સરખાણમીએ તેને પડદે રજૂ થવામાં ઓછો સમય ફાળવ્યો હતો

એક રીતે તેને ફિલ્મમાં ખૂબ જ ઓછી દર્શાવવામાં આવી હતીતબુએ જવાબમાં સ્પષ્ટપણે જણાવ્યું કે હાહું માનું છું કે મને ઘણી ફિલ્મોમાં ઓછી દર્શાવવામાં આવે છેજોકેતબુએ એમ પણ કહ્યું હતું કેમને જે રોલ કાસ્ટ કરવામાં આવે છે તેને હું મારી સંપૂર્ણ ઇમાનદારીથી નિભાવું છું.

LEAVE A REPLY

16 − 2 =