Nigel Farage

યુકેની ટીવી ચેનલ જીબી ન્યૂઝ દ્વારા ફિલ્મ પરના વિવાદને પગલે અફસાર અને નિર્માતા વિપુલ શાહને બોલાવાયા હતા. જેમાં હોસ્ટ નાઇજેલ ફરાજે કહ્યું હતું કે આ ફિલ્મ ત્રણ છોકરીઓની વાસ્તવિક જીવનની વાર્તાઓ પર આધારિત છે. યુએનના અહેવાલ મુજબ 40,000 થી વધુ છોકરીઓ ISISમાં જોડાઈ છે, અને ટ્રેલરમાં દર્શાવેલો 32,000 યુવતીઓનો આંકડો માત્ર ભારતનો નથી.”

LEAVE A REPLY

six + 15 =