યુકે ઓશવાલ એસોસિએશનના સાઉથ લંડન ક્ષેત્રમાં પર્યુષણ પર્વની ખૂબ જ ઉમંગ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. 8 દિવસ દરમિયાન લગભગ 300 સભ્યોએ ભાગ લીધો હતો. ભક્તોએ 8 દિવસના ઉપવાસથી લઇને થોડા દિવસો સુધીના ઉપવાસ કર્યા હતા. ભક્તોએ પ્રતિક્રમણ, મંગળ દિવો તેમજ અન્ય ધાર્મિક પ્રવૃતિમાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY