ટાઇટેનિકનો ભંગાર શોધવા જતા ગુમ થયેલા બ્રિટિશ ઉદ્યોગપતિ હેમિશ હાર્ડિંગ નામીબીયાથી આઠ જંગલી ચિત્તા ભારત લાવવાના પ્રોજેક્ટ સાથે જોડાયા હતા. તેમણે આ મિશન માટે કસ્ટમાઈઝ્ડ બોઈંગ 747-400 એરક્રાફ્ટની વ્યવસ્થા કરી હતી. હાર્ડિંગ વિશ્વભરમાં તેમની શોધખોળ માટે જાણીતા છે.