ટેરિફની અનિશ્ચિતતતા વચ્ચે એપલ જૂન ક્વાર્ટર દરમિયાન મોટાભાગે ભારતમાં ઉત્પાદિત આઇફોનનું અમેરિકામાં વેચાણ કરશે, જ્યારે બીજા બજારોમાં આ ડિવાઇસનું મોટાભાગનું ઉત્પાદન ચીનમાં થશે.
કંપનીના બીજા ક્વાર્ટરની અર્નિંગ કોલ દરમિયાન, એપલના સીઈઓ ટિમ કૂકે જણાવ્યું હતું કે યુએસમાં વેચાતા લગભગ તમામ આઈપેડ, મેક, એપલ વોચ અને એરપોડ્સ પ્રોડક્ટ્સ માટેનો ઓરિજિન દેશ વિયેતનામ બનશે. જૂન ક્વાર્ટરમાં યુ.એસ.માં વેચાતા મોટાભાગના આઇફોનનો મૂળ દેશ ભારત હશે, અને યુ.એસ.માં વેચાતા લગભગ તમામ આઈપેડ, મેક, એપલ વોચ અને એરપોડ્સ ઉત્પાદનો માટે વિયેતનામ મૂળ દેશ હશે.

LEAVE A REPLY