ભગવાન સ્વામિનારાયણની કૃપા અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી રોડ, નીસડન, લંડન NW10 8HW ખાતે મહા શિવરાત્રીના શુભ ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. તહેવારની ઉજવણીમાં જોડાવા સૌને આમંત્રિત કરાયા છે. મહા-રુદ્રાભિષેક સવારે 9થી સાંજના 8 થશે અને અન્નકુટ દર્શન સવારે 9થી રાતના 8 દરમિયાન થશે. સંપર્ક 020 8965 2651 અને  [email protected]