Father-in-law who attacked son-in-law gets 8 years imprisonment
(Photo Illustration by Ian WaldieGetty Images)

લંડનના બ્રિટિશ મ્યુઝિયમની નજીક ગ્રેટ રસેલ સ્ટ્રીટ અને મ્યુઝિયમ સ્ટ્રીટના જંક્શન પર તા. 8ની સવારે 10 કલાકે એક વ્યક્તિને હાથ પર છરા માર્યા બાદ ગંભીર શારીરિક નુકસાન (GBH) પહોંચાડવાની શંકાના આધારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

હાથમાં છરા વાગતા ઇજા પામેલ યુવાનને પેરામેડિક્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. બનાવ બાદ મ્યુઝિયમ ખાલી કરાવાયું હતું અને સુરક્ષા વધારી ફરીથી ખોલવામાં આવ્યું છે. પોલીસે તીવ્ર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે હવે કોઇ જોખમ ન હોવાનું જણાવાય છે. તેને આતંક સંબંધિત માનવામાં આવી રહ્યું નથી. મેટ્રોપોલિટન પોલીસે નજીકના વિસ્તારોને કોર્ડન કર્યા હતા.

LEAVE A REPLY

14 + fifteen =