ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રેમ લગ્નોમાં માતાપિતાની મંજૂરીને ફરજિયાત બનાવવાની તરફેણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો બંધારણની રીતે શક્ય હશે તો સરકાર...
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા 30 જુલાઇ સુધીમાં રાજ્યમાં સરેરાશ 78 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યસભરમાં સરેરાશ 27 ઇંચ વરસાદ વરસી ચુક્યો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજકોટમાં ₹2,033 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમાં હિરાસર નજીક બનેલ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, લાયબ્રેરી, સોની સિંચાઈ યોજનાના લીંક-3ના...
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 27 જુલાઇએ રાજકોટમાં રૂ. 1,405 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું....
ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં ત્રણ વર્ષમાં રોડ અકસ્માતમાં ૧૮,૨૮૭ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં મૃત્યુના સંદર્ભમાં સુરત ગુજરાતમાં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં...
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં શનિવાર, 22 જૂને મુશળધાર વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં છ કલાકમાં સાડા...
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સતત ચોથા દિવસે ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અને ભારે તારાજી સર્જાઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદગ્રસ્ત વિસ્તારોનું...
જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર જિલ્લામાં ભારે વરસાદથી સિદસરમાં વેણુ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. બુધવાર, 19 જુલાઇએ નદીના પાણી સિદસરના ઉમિયા ધામમાં ઘૂસી...
ગુજરાતમાં 18-19 જુલાઇએ થયેલા ભારે ભારે વરસાદથી કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થવા પામ્યો હતો અને ૩૩ જળાશયો છલકાયા હતા. ૪૯...
સૌરાષ્ટ્રના રાજકોટ, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર તથા દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લા અને મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં બુધવાર, 19 જુલાઇએ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું....