તાઉ-તે વાવાઝોડાને પગલે મુંબઈમાં સોમવાર, 17 મે 2021ના રોજ ભારે વરસાદ પડ્યો હતો અને પવન ફુંકાયો હતો. વાવાઝોડું પ્રતિ કલાક 200 કિમીની ઝડપ સાથે સોમવારની સાંજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. (PTI Photo/Shashank Parade)