IPL 2023 will start grandly in Ahmedabad today
(ANI Photo)

ચૂંટણીઓ અને સ્થાનિક તહેવારોના કારણે યજમાન શહેરોના તંત્રની વિનંતીના પગલે આઈપીએલની બે મેચની તારીખો બદલવાની જાહેરાત ભારતીય ક્રિકેટ બોર્ડે ગયા સપ્તાહે કરી હતી.

આ ફેરફારો મુજબ ગુજરાત અને દિલ્હી વચ્ચે 16મી એપ્રિલે અમદાવાદમાં મેચ રમાવાની હતી, તે હવે એક દિવસ પછી, 17મી એપ્રિલે રમાશે. તો કોલકાતા અને રાજસ્થાન વચ્ચે કોલકાતામાં 17મી એપ્રિલે મેચ રમાવાની હતી, તે હવે કોલકાતા ખાતે જ, પણ 16મી એપ્રિલે રમાશે.

LEAVE A REPLY

nineteen − eighteen =