(Photo by Christopher Furlong/Getty Images)
  • પબ, રેસ્ટોરંટ્સ અને અન્ય હોસ્પિટાલિટી વેન્યુ કોઈ પણ કર્ફ્યુ વગર બહારના ભાગે ખુલ્લામાં ગ્રાહકોને ભોજન અને દારૂ પીરસી શકે છે.
  • ઝૂ, થીમ પાર્ક્સ, ડ્રાઇવ-ઇન સિનેમા, ડ્રાઇવ-ઇન પરફોર્મન્સ ઇવેન્ટ્સ અને સ્પા ફરી ખુલી શકે છે.
  • એક જ ઘરના સભ્યો ઇંગ્લેન્ડમાં સેલ્ફ કન્ટેઇન્ડ એકોમોડેશનમાં હોલીડે કરી શકે છે.
  • પુસ્તકાલયો અને સમુદાયીક કેન્દ્રો જેવી પબ્લિક બિલ્ડીંગ ફરીથી ખોલી શકાશે.
  • નજીકથી સંપર્ક રાખવો પડે તેવા બ્યુટી અને નેઇલ સલુન્સ ફરીથી ખોલી શકાશે.
  • 15 લોકોની ઉપસ્થિતીમાં લગ્ન યોજાઈ શકે છે.
  • રહેવાસી દીઠ બે જણા કેર હોમની મુલાકાતે જઇ શકશે.