પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદથી ગાંધીનગર આવતા મુલાકાતીઓ ટૂંકસમયમાં નર્મદા કેનાલની બંને બાજુ પાણી પર તરતી સોલાર પેનલ જોઈ શકશે. આ 15 સોલાર પેનલથી આશરે  3 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે.

રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા સહયોગથી હાથ ધરાશે. આ પ્રોજેક્ટ આશરે રૂ.26 કરોડ છે. ગુજરાત સરકારના અગ્ર સચિવ (ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ) મમતા વર્માએ પાયલોટ પ્રોજેક્ટની મંજૂરીની પુષ્ટિ કરી હતી.

LEAVE A REPLY

thirteen + 5 =