વિવિધ કંપનીઓને એનાયત કરાયેલા પુરસ્કારો:

GG2 ED&I ઇનીશીયેટીવ એવોર્ડ:  મોન્ડેલેઝ

GG2 એડવર્ટાઇઝિંગ એજન્સી ઓફ ધ યર એવોર્ડ: OMG યુનાઈટ

GG2 માર્કેટિંગ કેમ્પેઇન ઓફ ધ યર એવોર્ડ: મીડિયા રીચ

GG2 ડાયવર્સિટી ચેમ્પિયન ઓફ ધ યર એવોર્ડ: એમ્મા લોક, ચેન્જ એન્ડ કોમ્યુનિકેશન લીડ, યુરોપ – પીક, પરફેટી વેન મેલે યુકે

GG2 ડાઇવર્સ એમ્પલોયર ઓફ ધ યર એવોર્ડ: બેસ્ટ વે

GG2 ED&I એક્સેલન્સ ઇન લૉ એવોર્ડ: DWF

GG2 પોલીસ ફોર્સ ઓફ ધ યર એવોર્ડ: થેમ્સ વેલી પોલીસ

GG2 NHS ટ્રસ્ટ ઓફ ધ યર એવોર્ડ: નોર્થ વેસ્ટ લંડન યુનિવર્સિટી હેલ્થકેર ટ્રસ્ટ

GG2 બેંક ઓફ ધ યર એવોર્ડ: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

વિવિધ વ્યક્તિઓને એનાયત કરાયેલા પુરસ્કારો

GG2 રામ સોલંકી બીકન એવોર્ડ: લોર્ડ નવનીત ધોળકિયા, OBE DL

રોયલ નેવી દ્વારા સપોર્ટેડ GG2 સ્પિરિટ ઇન ધ કોમ્યુનિટી એવોર્ડ: સબ પોસ્ટમાસ્ટર્સ સીમા મિશ્રા, વિજય પારેખ, વિપિન પટેલ, હસમુખ શિંગડિયા.

ડેઇલી મેઇલ દ્વારા સપોર્ટેડ GG2 યંગ જર્નાલિસ્ટ ઑફ ધ યર એવોર્ડ: સબાહ ચૌધરી, સ્કાય ન્યૂઝ કોરસપોન્ડન્ટ

GG2 બિઝનેસ ઇન ધ કોમ્યુનિટી એવોર્ડ: વ્રજ, કમલ અને સુનીલ પંખાનિયા, વેસ્ટકોમ્બ ગ્રુપ.

બેસ્ટવે દ્વારા સપોર્ટેડ GG2 ઇન્સ્પાયર એવોર્ડ: જસવંત કૌર નરવાલ, ચીફ ક્રાઉન પ્રોસીક્યુટર, ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ.

GG2 એચિવમેન્ટ થ્રુ એડવર્સીટી એવોર્ડ: નુરીન ગ્લેવ્સ, સીઈઓ અને સ્થાપક, ફીડ મી ગુડ

રોયલ એર ફોર્સ દ્વારા સપોર્ટેડ GG2 યંગ એચીવર એવોર્ડ: નાહજે નન્સ, કોમનવેલ્થ યુથ કાઉન્સિલ (CYC)

GG2 સોસ્યલ એન્ટ્રપ્રુનર ઓફ ધ યર એવોર્ડ: કૂલેશ શાહ, સ્થાપક, કૂલેશ શાહ ફાઉન્ડેશન

રાન્ડલસન કેપિટલ દ્વારા સપોર્ટેડ GG2 આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન મેડિસિન એવોર્ડ: ડૉ. હાદી મનજી, MA MD FRCP, કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ અને એસોસિયેટ પ્રોફેસર, યુનિવર્સિટી કોલેજ લંડન

GG2 CEO ઓફ ધ યર: દર્શિની પંકજ, રીજન્ટ ગ્રુપના સહ-સ્થાપક અને CEO

RHS દ્વારા સપોર્ટેડ GG2 બ્લોસમ એવોર્ડ: બિક્ષલી ફિલ્ડ્સ એલોટમેન્ટ્સ

નેશનલ ટ્રસ્ટ દ્વારા સપોર્ટેડ GG2 એમ્બ્રેસ એવોર્ડ: જાફર કપાસી OBE, મેનેજિંગ ડિરેક્ટર અને યુગાન્ડાના માનદ કોન્સ્યુલ જનરલ – જે. એ. કપાસી એન્ડ કંપની લિ.

વેસ્ટકોમ્બ ગ્રુપ દ્વારા સપોર્ટેડ GG2 વુમન ઑફ ધ યર એવોર્ડ: પ્રોફેસર કમિલા હોથોર્ન MBE, અધ્યક્ષ, રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ.

ધ ફેરવ્યુ હોટેલ કલેક્શન દ્વારા સપોર્ટેડ GG2 મેન ઓફ ધ યર એવોર્ડ: પ્રોફેસર કિરણ પટેલ, ગ્રુપ ચીફ મેડિકલ ઓફિસર, યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ

પ્લાડીસના સહયોગથી GG2 હેમર એવોર્ડ: લોર્ડ જીતેશ ગઢિયા

LEAVE A REPLY

fourteen + 12 =