(Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

કેબિનેટમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ક્વોટામાંથી હિના રબ્બાની ખારને વિદેશ રાજ્યપ્રધાન બનાવામાં આવ્યા છે. પ્રધાનમંડળમાં હિના રબ્બાનીનો સમાવેશ ચોંકાવનારો નથી. 44 વર્ષની હિના રબ્બાનીને બ્યૂટી વીથ બ્રેઇન ગણવામાં આવે છે. અમીર પરિવારમાંથી આવતી હિના 2011માં પાકિસ્તાનની સૌથી યુવાન અને પ્રથમ મહિલા વિદેશપ્રધાન બની હતી. તે બે બાળકોની માત છે અને પતિનું નામ ફિરોજ ગુલઝાર છે. 2012માં બિલાવલ અને હિનાની અફેરની વાતો હેડલાઇન બની હતી.