હાઉસ ઓફ લોર્ડ્સ એપોઈન્ટમેન્ટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે સેવા આપનાર ક્રોસબેંચ પીઅર લોર્ડ કક્કરને નાઈટહુડથી સન્માનવામાં આવ્યા છે. 2016માં જ્યુડીશીયલ એપોઇન્ટમેન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે સાયન્સ એન્ડ ટેક્નોલોજી સીલેક્ટ કમિટી અને NHSના ભાવિ પરની એડ હોક કમિટીમાં પણ સેવા આપી હતી.