પ્રો. કમલેશ ખૂંટી

ડેમ્સ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર

  • સારા ખાન, લેટલી લીડ કમિશનર, કાઉન્ટરિંગ એક્સ્ટ્રીમિઝમ કમિશન. માનવ અધિકાર અને કાઉન્ટર એક્સ્ટ્રીમિઝમ માટેની સેવાઓ બદલ (વોટફર્ડ)

નાઈટ્સ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર

  • પ્રોફેસર અજય કુમાર, લોર્ડ કક્કર, હેલ્થકેર અને જાહેર સેવાઓ માટે (લંડન)

નાઈટ્સ બેચલરનાઈટહુડ્સ

  • પ્રોફેસર શકીલ અહેમદ કુરેશી, પીડિયાટ્રિક કાર્ડિયોલોજી, ગાય્ઝ અને સેન્ટ થોમસ હોસ્પિટલ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રોફેસર. પીડિયાટ્રિક કાર્ડિયોલોજી અને ચેરિટીની સેવાઓ માટે (લંડન)

ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર – કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર

  • તનવીર ઇકરામ, ડેપ્યુટી સિનિયર ડિસ્ટ્રિક્ટ જજ, મેજિસ્ટ્રેટ કોર્ટ. જ્યુડીશીયલ ડાયવર્સીટી સેવાઓ માટે. (ફર્નહામ કોમન, બકિંગહામશાયર)
  • શાલિની ખેમકા, ઉદ્યોગસાહસિકતા અને અર્થતંત્રની સેવાઓ માટે (લંડન)
  • પ્રોફેસર કમલેશ ખુંટી, પ્રાઇમરી કેર ડાયાબિટીસ અને વેસ્ક્યુલર મેડિસિન, યુનિવર્સિટી ઓફ લેસ્ટર અને જનરલ પ્રેક્ટિશનર, હોકલી ફાર્મ મેડિકલ પ્રેક્ટિસ, આરોગ્યની સેવાઓ માટે (લેસ્ટર)
  • પ્રોફેસર રવિ પ્રકાશ મહાજન, લેટલી પ્રેસિડેન્ટ, રોયલ કોલેજ ઓફ એનેસ્થેટીસ્ટ. એનેસ્થેસિયાની સેવાઓ માટે (આલ્ફ્રેટોન, ડર્બીશાયર)
  • પ્રોફેસર ઈકબાલ સિંઘ OBE ચેર, સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન સેફ્ટી ફોર એલ્ડર્લી પીપીલ. હેલ્થકેર ક્ષેત્રમાં ઇક્વાલીટી અને ઇન્ક્લુઝનની સેવાઓ માટે. (બ્લેકબર્ન)

ઓફિસર્સ ઑફ ધ ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર

  • અમીર અલી લેટલી ચેર, સિવિલ કોર્ટ યુઝર્સ એસો. કોર્ટ યુઝર્સ અને લોની સેવાઓ માટે. (વોલ્સોલ)
  • મોહમ્મદ આસિફ અઝીઝ, ડાયરેક્ટર, હેલ્થકેર સર્વિસીસ, બુટ્સ યુકે લિમિટેડ. કોવિડ-19 ટેસ્ટીંગ અને ફાર્મસીની સેવાઓ માટે. (લંડન)
  • ડો. હિન્દપાલ સિંહ ભૂઇ, ઈન્સ્પેક્શન ટીમ લીડર, એચએમ ઇન્સ્પટરેટ ઑફ પ્રિઝન. કોવિડ-19 દરમિયાન કસ્ટડી સુવિધાઓ માટે (લંડન)
  • અલ્પેશ ચૌહાણ, મ્યુઝિક ડાયરેક્ટર, બર્મિંગહામ ઓપેરા કંપની. આર્ટ્સની સેવાઓ માટે (કોવેન્ટ્રી)
  • ડો. જપિન્દર ઢેસી, લેટલી ટીમ લીડર, કેબિનેટ ઓફિસ. જાહેર સેવા માટે (લંડન)
  • દેવિન્દર સિંહ ઢીલ્લોન, ચેર, ધ છત્રી મેમોરિયલ ગ્રુપ. પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય દળોના યોગદાનની યાદની સેવાઓ માટે. (હોવ, ઇસ્ટ સસેક્સ)
  • નીતિન ગણાત્રા, એક્ટર. ડ્રામાની સેવાઓ માટે (લંડન)
  • જગતાર સિંઘ ગીલ બ્રિટિશ શીખ અને ઇન્ટરફેઇથ કોમ્યુનિટીઝની સેવાઓ માટે (કેનિલવર્થ, વોરીકશાયર)
  • શરથ કુમાર જીવન, લેટલી CEO, STiR એજ્યુકેશન. શિક્ષણની સેવાઓ માટે (લંડન)
  • હનીફ મોહમ્મદ કારા, ડિઝાઇન ડિરેક્ટર અને સહ-સ્થાપક, AKT II અને આર્કિટેક્ચરલ ટેક્નોલોજીની પ્રેક્ટિસમાં પ્રોફેસર, આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ અને એજ્યુકેશનની સેવાઓ માટે (લંડન)
  • અમૃતપાલ સિંહ માન, ફિલાન્થોરપિસ્ટ. શીખ સમુદાય અને ચેરિટી સેવાઓ માટે (લંડન)
  • પ્રોફેસર મહેન્દ્ર ગુલાબભાઈ પટેલ, ફાર્માસિસ્ટ. ફાર્મસીની સેવાઓ માટે (વેકફિલ્ડ, વેસ્ટ યોર્કશાયર)
  • રિઝવાન પટેલ, સ્થાપક, લિન્ટ ગ્રુપ. યુકે અને વિદેશમાં વંચિત સમુદાયોની સેવાઓ માટે, ખાસ કરીને કોવિડ-19 દરમિયાન (લંડન)
  • આરતી પ્રાશર, કલાકાર, દિગ્દર્શક અને સલાહકાર. ડિમેન્શિયા સાથે જીવતા લોકોને સખાવતી સેવાઓ માટે (લંડન)
  • ઈમરાન ફૈઝલ શફી, જાહેર સેવા માટે (લંડન)
  • રોહિણી શર્મા – જોષી, લેટલી ઇક્વાલીટી, ડાઇવર્સીટી અને ઇન્ક્લુઝન મેનેજર, ટ્રસ્ટ હાઉસિંગ એસોસિએશન, એડિનબરા, ઇક્વાલીટી, ડાઇવર્સીટી અને ઇન્ક્લુઝનની સેવાઓ માટે (બોનીરિગ, મિડલોથિયન)
  • ડૉ. માલુર સુખનવા, કન્સલ્ટન્ટ વાઈરોલોજિસ્ટ, સાઉથ લંડન સ્પેશિયાલિસ્ટ વાઈરોલોજી સેન્ટર, કિંગ્સ કોલેજ હોસ્પિટલ, NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. કોવિડ-19 દરમિયાન હેલ્થકેર સાયન્સની સેવાઓ માટે (લંડન)
  • રેખા થાવરાણી ગ્લોબલ હેડ, NEC કોન્ટ્રાક્ટ્સ, થોમસ ટેલફોર્ડ લિમિટેડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બ્રિટિશ નિકાસની સેવાઓ માટે (લંડન)
  • સંજીવ વેદી, મદદનીશ નિયામક, વડા, ઓફિસ ઓફ ધ ચિફ સોસ્યલ કેર ઓફિસર ફોર વેલ્સ, જાહેર, સખાવતી અને સ્વૈચ્છિક સેવા માટે (કાર્ડિફ)

મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર

  • ડૉ. સીમા સફિયા અરીફ, અશ્વેત, એશિયન અને લઘુમતી એથનિક કોમ્યુનિટીમાં હેલ્થ કેરની સેવાઓ માટે (કાર્ડિફ).
  • સાયમા અસલમ, સ્થાપક, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને આર્ટિસ્ટિક ડિરેક્ટર, બ્રેડફર્ડ લિટરેચર ફેસ્ટિવલ. સાહિત્યની સેવાઓ માટે (બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયર)
  • ડૉ. સુબ્રમણ્યમ બાલાચંદ્રન, ડૉક્ટર અને લીડ, ક્રોસ ઇન્ફેક્શન, કાર્ડિફ અને વેલ યુનિવર્સિટી હેલ્થ બોર્ડ. કોવિડ-19 દરમિયાન NHSની સેવાઓ માટે (કાર્ડિફ)
  • સુષ્મા ભાનોત, કોવિડ-19 દરમિયાન ચિગવેલ, એસેક્સમાં સુખાકારી અને સમુદાયની સેવાઓ માટે (ચિગવેલ)
  • અયાઝ મઝીદ ભુટા, વ્હીલચેર રગ્બીની સેવાઓ માટે (બોલ્ટન)
  • સોફિયા બન્સી, સ્થાપક, મુસ્લિમ વિમેન ઇન પ્રિઝન પ્રોજેક્ટ. બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયરમાં કેદીઓ અને સમુદાયની સેવાઓ માટે. (હડર્સફિલ્ડ, વેસ્ટ યોર્કશાયર)
  • અનિતા ચૌધરી સ્થાપક, પાથ ટુ સક્સેસ. ડિસેબિલિટી સ્પોર્ટ્સની સેવાઓ માટે. (લંડન)
  • ડૉ. બલજિન્દર સિંઘ ધંડા કો-ચેર, યુકે સાયબર સિક્યુરિટી કાઉન્સિલ ફોર્મેશન પ્રોજેક્ટ. સાયબર સિક્યોરિટીની સેવાઓ માટે (એમરશામ, બકિંગહામશાયર)
  • નરિન્દરજીત ધંડવાર, બિઝનેસ રિલેશનશિપ મેનેજર, બાર્કલેઝ. કોવિડ-19 દરમિયાન વેસ્ટ મિડલેન્ડ્સમાં વ્યાપાર અને નાણાકીય ક્ષેત્રોની સેવાઓ માટે (વોલ્સોલ)
  • તારા ચંદ ગાર્લો, પેરાલીગલ આસિસ્ટન્ટ, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ. જાહેર સેવા માટે (લંડન)
  • પ્રોફેસર નઝીરા કરોડિયા લેટલી પ્રોફેસર ઑફ સાયન્સ, એજ્યુકેશન, યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પટન. કેમિકલ સાયન્સની સેવાઓ માટે (એડિનબરા)
  • પ્રવેશ કુમાર થિયેટરની સેવાઓ માટે (સ્લાવ)
  • હરદિપ પરકેશ સિંહ લવાણા, વરિષ્ઠ અધિકારી, બોર્ડર ફોર્સ, હોમ ઓફિસ. બોર્ડર સિક્યોરિટી અને વર્કપ્લેસ વેલબીઇંગની સેવાઓ માટે. (લંડન)
  • સંજય લોબો, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને સ્થાપક, ઓનહેન્ડ. ખાસ કરીને કોવિડ-19 દરમિયાન વૃદ્ધ લોકોની સેવાઓ માટે (લંડન)
  • મુનીર ફૈઝલ મામુજી, મેનેજિંગ ડિરેક્ટર, એમટૂઆર એજ્યુકેશન. શિક્ષણ અને નિકાસની સેવાઓ માટે (વેકફિલ્ડ)
  • કામિની હર્ષદભાઈ મહેતા (બીના મહેતા) ચેર, KPMG UK. યુકેમાં વેપાર અને રોકાણની સેવાઓ માટે (લંડન)
  • સાયમન નરેશ નય્યર, રાજકીય સેવા માટે (લંડન)
  • ડૉ. શીલા પિયરસન – કાનાણી) એજ્યુકેશન, આઉટરીચ અને ડાયવર્સિટી મેનેજર, રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી. ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં વિવિધતાની સેવાઓ માટે (ફિલ્ડ, લેન્કેશાયર)
  • અવિન રભેરુ સ્થાપક, હાઉસકીપ. ઉદ્યોગસાહસિકતા અને સફાઈ ઉદ્યોગમાં ડિજિટલ ઈનોવેશન સેવાઓ માટે (લંડન)
  • વિરન્દર કુલજીત કૌર RAI બિઝનેસ મેનેજર, અગેઈન્સ્ટ વાયોલન્સ એન્ડ એબ્યુઝ ચેરિટી. ચેરિટી સેક્ટર અને લંડન બરો ઓફ રેડબ્રિજ અને ડર્બીશાયરમાં સમુદાયોને સેવાઓ માટે. (લંડન)
  • ડૉ. અમર નાથ રૂઘાણી, જીપી અને પ્રોવોસ્ટ, રોયલ કોલેજ ઑફ જનરલ પ્રેક્ટિશનર્સ, સાઉથ યોર્કશાયર અને નોર્થ ટ્રેન્ટ. જનરલ પ્રેક્ટિસની સેવાઓ માટે (શેફિલ્ડ)
  • મંનદીપ કૌર સહોટા સ્થાપક, સેટ્રેટેજીસ એન્ડ સ્ટોરીઝ, ચેરિટેબલ અને જાહેર સેવા માટે (બ્રેડફર્ડ)
  • ડૉ. ઇરમ સત્તાર, જીપી અને ટ્રસ્ટી, મુસ્લિમ વિમેન્સ નેટવર્ક યુકે અને ધ પેસેજ. સંવેદનશીલ લોકોના આરોગ્ય અને સુખાકારીની સેવાઓ માટે (લંડન)
  • ચરણ કંવલ સિંહ સેખોન, વરિષ્ઠ પર્યાવરણ અધિકારી, પર્યાવરણ એજન્સી. સ્થાપક અધ્યક્ષ, સેવા ટ્રસ્ટ યુ.કે. ચેરિટી, વિવિધતા અને પર્યાવરણની સેવાઓ માટે, ખાસ કરીને કોવિડ-19 દરમિયાન (બેડફર્ડ)
  • મિતેશ પુષ્પકાંત શેઠ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, રેડિંગ્ટન. નાણાકીય સેવા ક્ષેત્રમાં વિવિધતા અને સમાવેશ માટેની સેવાઓ માટે (લોફ્ટન, એસેક્સ)
  • મમતા રાની સિંઘલ, સ્વયંસેવક, ઇજનેરી અને ટેકનોલોજી સંસ્થા. એન્જિનિયરિંગની સેવાઓ માટે (લેંગલી)
  • ભરતકુમાર જગતસિંહ સિસોદિયા, ગ્રેટર માન્ચેસ્ટરમાં સંસ્કૃતિ, વારસા અને સમુદાયની સેવાઓ માટે. (ઓલ્ડહામ)
  • આબેદા સુલેમાન વોરાજી, કોમ્યુનિટી એકીકરણ અને ઇન્ટરફેઇથ અન્ડરસ્ટેન્ડિંગની સેવાઓ માટે, નનીટન.
  • પ્રોફેસર નલિન ચંદ્ર વિક્રમસિંઘે, વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને એસ્ટ્રોબાયોલોજીની સેવાઓ માટે. (કાર્ડિફ)

મેડાલીસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર

  • સિરાજ અલી, કોવેન્ટ્રી, વેસ્ટ મિડલેન્ડ્સમાં કોવિડ-19 દરમિયાન સમુદાયની સેવાઓ માટે (કોવેન્ટ્રી)
  • હરદિપ સિંહ અટવાલ, સખાવતી સેવાઓ માટે (અન્નાન, ડમફ્રાઈસ)
  • સુલખાન સિંહ દર્દ, એમ્બેસેડર, બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન. શીખ સમુદાયમાં હેલ્થકેર માટેની સેવાઓ માટે. (લેસ્ટર)
  • રબિન્દર સિંઘ ધામી, પ્રિવેન્શન મેનેજર, શ્રોપશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ. ફાયર અને રેસ્ક્યુની સેવાઓ માટે (ટેલફર્ડ)
  • આદિલ હાડી, વરિષ્ઠ યુવા કાર્યકર, કોનકોર્ડ યુથ સેન્ટર, યાર્ડલી, બર્મિંગહામ. કોવિડ-19 દરમિયાન નબળા યુવાનોની સેવાઓ માટે (બર્મિંગહામ)
  • મીના હંસપાલ, ચેરિટી સ્વયંસેવક, ગુરૂ નાનક મિશન અને વેજીટેરીયન રસોઈ. નોટિંગહામમાં શીખ સમુદાયની સેવાઓ માટે (નોટિંગહામ)
  • અખ્તર હુસૈન, સિસ્ટમ એન્જિનિયર, નેટવર્ક રેલ. વિવિધતા અને સમાવેશની સેવાઓ માટે (લંડન)
  • જહાંગીર ખાન, વોલ્ધામ ફોરેસ્ટમાં કોવિડ-19 દરમિયાન સમુદાયની સેવાઓ માટે (લંડન)
  • રણજીત ખરે, કોવિડ-19 દરમિયાન વુડફોર્ડ, રેડબ્રિજમાં સમુદાયની સેવાઓ માટે. (લંડન)
  • રાજેશ મકવાણા, ડાયરેક્ટર, સુફ્રા NW લંડન. કોવિડ-19 દરમિયાન બ્રેન્ટમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)
  • મુકેશ મલ્હોત્રા, કોવિડ-19 દરમિયાન હન્સલોમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)
  • મોહમ્મદ અફરુઝ મિયા, કોવિડ-19 દરમિયાન ઓલ્ડહામમાં ચેરિટેબલ ફંડ રેઈઝિંગ અને સમુદાયની સેવાઓ માટે. (ઓલ્ડહામ)
  • ગીતા નટરાજન, રગ્બીમાં સમુદાયની સેવાઓ માટે. (રગ્બી, વોરિકશાયર)
  • વિનોદકુમાર મશરી જેરામ પાનખાનિયા, મિલ્ટન કીન્સમાં સમુદાયની સેવાઓ માટે. (મિલ્ટન કીન્સ)
  • રાગિણી પટેલ, કોવિડ-19 દરમિયાન નોર્થોલ્ટમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)
  • પરવેઝ સઝાદ કુરેશી, લંડનમાં મુસ્લિમ સમુદાયની સેવાઓ માટે (લંડન)
  • બંસરી નિલેશ રૂપારેલિયા, લેસ્ટરમાં હિંદુ સમુદાયની સેવાઓ માટે (લેસ્ટર)
  • ઈરફાન હુસૈન શાહ, કોવિડ-19 દરમિયાન રેડબ્રિજમાં યુવાનો અને સમુદાયની સેવાઓ માટે (લંડન)
  • સવરાજ કૌર સિંહ, કોવિડ-19 દરમિયાન હેમરસ્મિથ અને ફુલહામમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)
  • ગુલામ મુહમ્મદ ઈસ્માઈલ તેલાડિયા, ઉપાધ્યક્ષ, બર્મિંગહામ મુસ્લિમ બરિયલ કાઉન્સિલ, બર્મિંગહામમાં કોવિડ-19 દરમિયાન સમુદાયની સેવાઓ માટે (બર્મિંગહામ)
  • સાહિલ ઉસ્માન, કોવિડ-19 દરમિયાન બ્લેકબર્નમાં સમુદાયની સેવાઓ માટે (બ્લેકબર્ન)

ઓવરસીઝ એન્ડ ઇન્ટરનેશનલ લિસ્ટ – ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

OBE

  • ડૉ. દિપ્તી પટેલ, ચીફ મેડિકલ ઓફિસર, ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ. સરકારી અધિકારીઓ અને તેમના પરિવારો અને વિદેશમાં બ્રિટિશ નાગરિકોની સેવાઓ માટે.
  • યાસ્મીન બાટલીવાલા, ચીફ એક્ઝિક્યુટિવ, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના એડવોકેટ્સ. માનવ અધિકાર, કાયદાના શાસન અને આંતરરાષ્ટ્રીય વિકાસ માટેની સેવાઓ માટે
  • મનોહર નરીન્દાસ મેલવાણી, ટેઇલર, હોંગકોંગ. હોંગકોંગમાં બિઝનેસ અને ચેરિટી માટેની સેવાઓ માટે.

સંપર્ણ યાદી માટે જુઓ gov.uk