Getty Images

રાજ્યસભાના અધ્યક્ષ એમ વૈકેયા નાયડુએ બુધવારે, 9 સપ્ટેમ્બરે રાજ્યસભાના સાસંદ પરિમલ નથવાનીને પોતાની ચેમ્બરમાં રાજ્યસભાના સભ્યપદના શપથ લેવડાવ્યા હતા. નથવાણી આંધ્ર પ્રદેશમાંથી ત્રીજી વાર રાજ્યસભાના શભ્ય બન્યા છે. ૨૦૦૮માં પહેલીવાર, ૨૦૧૪માં બીજીવાર સભ્ય બન્યા હતા. રાજ્યસભાના મહાસચિવ દેશ દિપક વર્મા અને રાજ્યસભા સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.