આપણે વર્ષના તે સમય ઉપર ઉભા છીએ જેને આધ્યાત્મિક માર્ગીઅો અત્યંત નોધપાત્ર અને મહત્ત્વનો ગણે છે માર્ગઝ્્હી 16મી ડીસેમ્બરથી શરૂ થતો તમિળ મહિનો છે વર્ષના આ સમયે પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય છે. ઉત્તરીય ગોળાર્ધમાં આ મહિનો સોથી ગરમ હોવો જોઇએ પરંતુ હકીકતમાં તે સૌથી ઠંડો હોય છે. કારણ કે પૃથ્વીનો ઉત્તરીય હિસ્સો તે સમયે સૂર્યથી દૂર હોય છે. સૂર્ય સાથે પૃથ્વીની નિકટતાથી એવો ખૂણો ઉભો થાય છે કે જેમાં સૂર્યના કિરણો પૃથ્વી સાથે અથડતા જ વિખેરાઇ જાય છે અને તે રીતે સૂર્યના કિરણો પૃથ્વીને એટલી ગરમ કરી શકતા નથી. કે જે રીતે તેઅો (કિરણો) થોડે દૂર અફળાઇને પૃથ્વીને ગરમ કરી શકતા હોત. પરંતુ પૃથ્વી ઉપર સૂર્યના ગુરુત્વાકર્ષણના પ્રભાવથી અત્યારે તે સર્વોચ્ચ છે. 3, જાન્યુઆરી એ દિવસ છે કે જ્યારે પૃથ્વી સૂર્યથી સૌથી નિકટ કોઇ તે સમયે સૂર્યના ગુરુુત્વાક્રષણનો સૌથી વધારે પ્રભાવ અનુભવાતો હોય છે. અને માર્ગઝ્્હી માસની માનવીય પદ્ધતિ ઉપર આ જ અસર છે.
માર્ગઝ્્હી એ માનવીય પદ્ધતિને સમતુલાઅને સ્થિરતા બક્ષતો સમય યોગ વ્યસ્થામાં પણ આવી જ પ્રણાલી છે અને તે ઘણી બધી રીતે સંસ્કૃતિમાં પણ ફેરવાયેલ છે આ એવો સમય છે કે જ્યારે પુરુષ અને મહિલા એકબીજાએ કરવા મનાયેલા કામો કરતા હોય છે. તમિળનાડુમાં પુરુષ નગરસંકિર્તન કરે છે. અને ભજનો ગાતા ગાતા પૂજાકર્મ કરતા હોય છે. સામાન્યતઃ આ પરંપરા મહિલાઅો દ્વારા નીભાવાતી હોય છે. રેખાગણિત કે ભૂમિતિ અને શૂરવીરતા એકબીજા સાથે સીધા જોડાયેલા કે સંકળાયેલા છે. મહિલાઅો કોઇ પણ વસ્તુના રંગ અને બાહ્યદેખાવને સૌથી વધારે મહત્વ આપે છે જ્યારે મર્દ કે શૂરવીર હંમેશા રેખાગણિતકીય કે ભૈૌમિતિક આધારને પહેલાં જૂએ છે આ મહિનામાં મહિલાઅો કાગળ ઉપર નહીં પરંતુ તેમના ઘરના આંગણામાં ભૌમિતિક આકૃતિઅો કે કોલમ્સ દોરતી હોય છે.
નીચે તરફના ખેંચાણ-મૂલધારાના કારણે જીવનનો બચાવી રાખવાનો કે સાચવણીનો સ્વભાવ પ્રભાવી બને છે. ઉત્તરીય ગોળાર્ધનું સંપૂર્ણ જીવન હાલમાં તેના લઘુતમ સ્તરે છે જો તમે કોઇ બીજ વાવશો તો આ સમયમાં તેનો વિકાસ સૌથી ધીમો હશે અને સારી રીતે અંકુર પણ ફુટશે નહીં. જૈવિક બળમાંના ચોક્કકસ પ્રભાવી પરિબળ દ્વારા વિકાસને અટકાવાયો હોવાથી આ સમયમાં તમારું શરીર પણ પોતાની જાતને સારી રીતેસાચવી શકે છે. આ જ સ્થિતિને સ્વીકારીને તમિળનાડુમાં હજુપણ માર્ગઝ્્હી માસમાં કોઇ લગ્નો યોજાતા નથી. આ ગર્ભધારણનો સમય નથી. ગૃહસ્થો આ સમયમાં બ્રહચર્ય પાળતા હોય છે.
માનસિક અસમતુલાથી પ્રભાવિતો માટે આ સારો સમય છે કારણ સૂર્યની ઉર્જી નીચે તરફ કે પાછળની તરફ ખેંચાતી હોવાથી આવા લોકો પોતાને સ્થિરતા આપી શકે છે. યોગ પ્રણાલીમાં જો માનસિક સમતુલા હોય તો એમ માનવામાં આવે છે કે પાણી કાબુ બહાર ગયું હોઇ શકે.
જો પાણીથી પૂરેપૂરી ભરેલી ટાંકીને હલાવવામાં આવે તો પાણી બહાર ઢોળાવાનું જ છે. કોઇ પણ વ્યક્તિમાં પાણી સાથે યોગ્ય વ્યવહાર ના થયો હોય તો ઘણાબધા સ્તરે અસમતુલા સર્જાઇ શકે છે. પરંપરાગત રીતે આ માસમાં પાણીો સંસર્ગમાં રહેવા ઘણીબધા પરંપરા નીભાવતીહોય છે. સામાન્ય રીતે લોકો બુહ્મમુર્હત (આધ્યાત્મિક સાધના માટેનો શ્રેષ્ઠ સમય – 3ઃ40) ચૂકતા નથી. લોકો તે માટેનું શ્રેષ્ઠ કાર્ય વહેલી પરોઢે 3ઃ40 વાગે મંદિરના તળાવમાં ડૂબકી મારતા હોય છે.
માર્ગઝ્્હી એ વ્યવસ્થા કે પદ્ધતિમાં સાહજિક સ્વરૂપની સ્થિરતા લાવે છે એક ડગલું આગળ વધીને એક ડગલું પાછળ હટનારા આધ્યત્મિક ઝંખનારાઅો ગમે તેટલા લોકોની વચ્ચે ઘણા બધા સાથે આમ બનતું હોય છે કારણ તેમનામાં તેમની પોતાની જાતને સ્થિર રાખનારી પર્યાપ્ત સાના હોતી નથી. જો તમને ઉપરની તરફ ખેંચાવામાં આવે અને જો તમે તમારી જાત સાથેની સ્થિરતા ના ટકાવી શકતા હો તો તેનથી અસમતુલા સર્જાશે આ મહિનો સ્થિરતાનો છે તેવી જ રીતે આગામી મહિનો થાઇ હલનચલન કે ફરવાનો છે જો તમે તમારા પોતાનામાં પર્યાપ્ત સ્થિરતા ઉભી કરી હશે તો જ તમે ફરવાની કે હલનચલનની હિંમત કરી શકશો. આ રીતે આ સમય સમતુલા અને સ્થરતા ઉભી કરવાનો છે.
– Isha Foundation