Shakib Al Hasan
(ANI Photo)

શાકિબે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની સૂચના અનુસાર સટ્ટાબાજીનો કારોબાર કરતી કંપની સાથે છેડો ફાડ્યા પછી તેને ટી-20 એશિયા કપ અને ટી-૨૦ વર્લ્ડ કપ માટેની બાંગ્લાદેશની ટીમનું સુકાનીપદ સોંપાયું છે. શાકિબ ન્યુઝીલેન્ડમાં ત્રિકોણીય જંગમાં પણ બાંગ્લાદેશનું સુકાન સંભાળશે.

એશિયા કપ તારીખ ૨૭મી ઓગસ્ટથી યુએઈમાં શરૂ થશે, તો જ્યારે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-૨૦ વર્લ્ડ રમાવાનો છે. 

બાંગ્લાદેશની ટીમ: શાકિબ (કેપ્ટન)અનામુલરહીમઅફિફમોસાદ્દક હોસૈનમહમુદુલ્લાહમહેંદી હસનસૈફુદ્દિનહસન મહમુદરહમાનનાસુમશબ્બીર રહમાનમહેંદી હસન મિરાઝઇબાદત હૌસેનઈનોમનુરુલ હસન અને તસ્કીન અહમદ.