IPL starts from March 31, finals on May 28
(ANI Photo)

આગામી ટી-20 વર્લ્ડ કપ આવતા વર્ષે જુન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સે ગયા સપ્તાહે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝમાં સાત શહેરો તથા અમેરિકામાં ત્રણ – ન્યૂયોર્ક, ડલ્લાસ અને ફલોરિડામાં રમાશે. 

વેસ્ટ ઇન્ડિઝના એન્ટિગુઆબાર્બુડાબાર્બાડોસડોમિનિકાગુયાનાસેન્ટ લુસિયાસેન્ટ વિન્સેન્ટગ્રેનેડાઈન્સત્રિનિડાડ અને ટોબેગોમાં રમાનારી આ સ્પર્ધામાં કુલ 20 ટીમ રમશે. ચોથી જુનથી 30 જુન સુધી આ સ્પર્ધામાં કુલ 55 મેચ રમાશે.  વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારી આ ત્રીજી ICC સિનિયર પુરુષોની ટૂર્નામેન્ટ હશે. 

LEAVE A REPLY

thirteen + 19 =