Children from Tooting Bal Sanskar Group celebrated
ટૂટીંગ બાલ સંસ્કાર ગૃપના બાળકોએ કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકની ઉજવણી કરી

ટૂટીંગ બાલ સંસ્કાર ગૃપના બાળકોએ 6ઠ્ઠી મે 2023 ના રોજ “કિંગ ચાર્લ્સ ત્રીજા રાજ્યાભિષેક”ની ઉજવણી કરી હતી. સુંદર શણગાર સાથે, બાળકોએ રાજ્યાભિષેકની વિડિયો ક્લિપ જોઈ હતી અને તેમને રાજાશાહી, રાજ્યાભિષેકની ઉજવણી વગેરે અંગે સમજ આપવાનાં આવી હતી. તે પછી રમતના સ્વરૂપમાં પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી જેમા તમામ બાળકોને બે ટીમોમાં વહેંચી હરિફાઇ કરાઇ હતી.

બાળકોએ તેમની કલા પ્રવૃત્તિનો આનંદ માણ્યો અને અંતે ભવ્ય ઉજવણીના ભાગરૂપે સ્વાદિષ્ટ રાત્રિભોજનનો આનંદ લીધો હતો.

LEAVE A REPLY

twelve − 1 =