LCNL Senior Ladies Center to host “My Superstar Dad” program on Father's Day
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

LCNL સિનીયર લેડિઝ સેન્ટર દ્વારા ફાધર્સ ડે પ્રસંગે શનિવાર તા. 17મી જૂન 2023ના રોજ “માય સુપરસ્ટાર ડેડ” કાર્યક્રમનું આયોજન ધામેચા લોહાણા સેન્ટર સ્થિત રસિકલાલ છોટાલાલ કંટારીયા હોલ ખાતે બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેમાં હળવો નાસ્તો, ચા/કોફી, આઈસક્રીમ અને પ્રતિભાશાળી પુત્રો દ્વારા પિતા માટેના સમર્પિત ગીતોનો લાભ મળશે. પ્રવેશ મફત છે. તમારી પસંદગીના ગીત સાથે તમારું નામ પુષ્પાબેન પંચમતિયા 07779 876544 અથવા સંધ્યાબેન ગાંડેચાને 07956 083342 ઉપર 3જી જૂન 2023 સુધીમાં મોકલવા વિનંતી. સંપર્ક: ઉર્મિલાબેન ઠક્કર (MBE) 07546 569 046.

LEAVE A REPLY

nineteen − 12 =