This file photo (Photo by JEAN-FRANCOIS MONIER/AFP via Getty Images)

કોરોના વેક્સીન ઉત્પાદક કંપનીઓ બાયોએનટેક-ફાઈઝરે બુધવારે દાવો કર્યો હતો કે તેમની કોરોના વેક્સીન 12થી 15 વર્ષના બાળકોમાં 100 ટકા અસરકારક છે. અમેરિકામાં 2,250 બાળકો પર કરવામાં આવેલા ફેઝ થ્રી ટ્રાયલ્સમાં…