નવી દિલ્હીમાં રવિવારે નવી સંસદ બિલ્ડીંગના ગજ દ્વાર ખાતે ધ્વજવંદન સમારોહ દરમિયાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો.(ANI Photo./Shrikant Singh)

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે રવિવારે સવારે નવા સંસદ ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ ગતિવિધિથી એવી અટકળોને વેગ મળ્યો હતો કે સંસદના આ સંત્રમાં સંસદની કાર્યવાહીને હવે નવા સંસદભવનમાં લઇ જવામાં આવશે. વડાપ્રધાન મોદીએ 28મેએ નવા સંસદભવનનું લોકાર્પણ કર્યું હતું. સંસદના કર્મચારીઓ માટેનો નવો ગણવેશ પણ સંકેત આપે છે કે સંસદની કાર્યવાહીનો હવે નવા સંસદભવનમાં પ્રારંભ થશે.

 

LEAVE A REPLY