શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ યુ.કે. દ્વારા નુતન વર્ષ તેમજ દિવાળી પર્વ નિમિતે ભવ્ય અન્નકુટ ઉત્સવનું આયોજન લંડનમાં કરવામા આવ્યું હતું. જેમાં ભગવાનને 230થી વધુ વાનગીઓ ધરાવવામાં આવી હતી.

આ પાવન અવસર નિમિતે પ.પૂ. શ્રી સત્સંગભુષણ દાસજી  સ્વામી, ગુરુકુલ આણંદ (વઘાસી) દ્રારા આશિર્વાદ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે લંડન, લુટન, કેન્ટ અને નોરીચના હરિભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

સંપર્ક: 07912 113 604.

LEAVE A REPLY