ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને યુકે વિઝાસ એન્ડ ઇમિગ્રેશન દ્વારા ‘યુકેની ઇમિગ્રેશનની નવી પોઇન્ટ્સ-બેઝ્ડ સિસ્ટમ’ વિશે એક વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન ગુરૂવાર તા. 21 જાન્યુઆરી 2021ના રોજ સવારે 9:15થી 10:15 (GMT) દરમિયાન કરવામાં આવ્યું છે. જેને ફ્યુચર બોર્ડર્સ એન્ડ ઇમીગ્રેશન મિનીસ્ટર કેવિન ફોસ્ટર સંબોધન કરનાર છે.

આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં સેશન મોડરેટર પરમ શાહ, ડિરેક્ટર – યુકે, ફિક્કીના રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય ડેવિન નારંગ અને મિનીસ્ટર કેવિન ફોસ્ટર, દિલીપ ચીનોય, સેક્રેટરી જનરલ ભાગ લેશે. જોડાવા માટેની વેબીનાર લિંક માટે https://zoom.us/webinar/register/WN_z90o4ZHCRUayQ1Sh5NEqbw